• Gujarati News
  • Utility
  • Last Chance To Apply For Recruitment For 428 Posts Including Dumper Operator In SECL, 8 10 Pass Candidates Can Apply Till July 7

સરકારી નોકરી:SECLમાં ડમ્પર ઓપરેટર સહિત 428 પદો પર ભરતી માટે અરજી કરવાની છેલ્લી તક, 8-10 પાસ ઉમેદવાર 7 જુલાઈ સુધી અરજી કરી શકશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8/10/12 પાસ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે
  • અરજી કરનારા ઉમેદવારોનું સિલેક્શન ઈન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે

SECL (સાઉથ ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિમિટેડ)માં ડમ્પર ઓપરેટર, ડોઝર ઓપરેટર સહિતના વિવિધ પદો માટે અરજી કરવાની પ્રક્રિયા આવતીકાલે 7 જુલાઈએ પૂરી થઈ જશે. આ ભરતી માટે અરજી કરવા માગતા ઉમેદવારો પાસે છેલ્લી તક છે. ઉમેદવારો કાલ સુધીમાં www.secl-cil.inનાં માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ રિક્રુટમેન્ટ ડ્રાઈવનાં માધ્યમથી કુલ 428 પદો પર ભરતી કરવામાં આવશે.

પદોની સંખ્યા-428

પદસંખ્યા
ડમ્પર ઓપરેટર296
ડોઝર ઓપરેટ60
પે લોડર ઓપરેટર26
કુલ્હાડી પ્રચાલક23
સર્ફેસ માઈનર્સ/કન્ટિન્યૂ માઈનર ઓપરેટર (TR)23

યોગ્યતા
આ પદો માટે 8/10/12 પાસ ઉમેદવાર અરજી કરી શકે છે. પદાનુસાર ક્વોલિફિકેશન જોવા માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા
વિવિધ પદો માટે અલગ અલગ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. વધુ માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

સિલેક્શન પ્રોસેસ
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોનું સિલેક્શન ઈન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

મહત્ત્વની તારીખ
અરજી શરૂ થવાની તારીખ: 21 જૂન

અરજી કરવાની છેલ્લી તારીખ: 7 જુલાઈ

એપ્લિકેશન ફી
આ ભરતી માટે અરજી કરનારા તમામ કેટેગરીના ઉમેદવારો પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં નહિ આવે.

આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.secl-cil.inનાં માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.