તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Junior Technical Superintendent, Assistant Security Officer & Other Recruitment 2021: 139 Vacancies For Junior Technical Superintendent, Assistant Security Officer & Other Posts

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:IIT રૂરકી ફાઈનાન્સ ઓફિસર સહિત 139 જગ્યા પર ભરતી કરશે, UG-PG કેન્ડિડેટ્સ 11 મે સુધી અપ્લાય કરી શકાશે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 18 વર્ષથી 32 વર્ષ હોવી જોઈએ
  • કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે

ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) રૂરકીએ ફાઈનાન્સ ઓફિસર, હિન્દી ઓફિસર, સિનિયર સાયન્ટિફિક ઓફિસર સહિત 139 જગ્યા પર ભરતી માટે અરજી માગે છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ ચાલુ થઇ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 11 મે સુધી આ જગ્યા માટે ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે સંબંધિત ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ નોટિફિકેશન જુઓ.

જગ્યા: 139

જગ્યાસંખ્યા
ફાઈનાન્સ ઓફિસર01
જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર02
હિન્દી ઓફિસર01
આસિસ્ટન્ટ સ્પોર્ટ્સ ઓફિસર01
સાયન્ટિફિક ઓફિસર01
જુનિયર ટેક્નિકલ સુપ્રિડન્ટ01
આસિસ્ટન્ટ સિક્યોરીટી ઓફિસર01
કોચ06
જુનિયર સુપ્રિડન્ટ32
ફાર્માસિસ્ટ01
જુનિયર લેબ આસિસ્ટન્ટ52
જુનિયર આસિસ્ટન્ટ39
ડ્રાઈવર01

ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 18 વર્ષથી 32 વર્ષ હોવી જોઈએ. ઉંમરમાં છૂટની વિસ્તૃત જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરો.

મહત્ત્વની તારીખો:
ઓનલાઈન પ્રોસેસ શરુ થયાની તારીખ:12 એપ્રિલ
ફી ભરવાની છેલ્લી તારીખ: 11 મે

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી
ગ્રુપ A પોસ્ટ: 500 રૂપિયા
ગ્રુપ B અને C પોસ્ટ: 250 રૂપિયા
IIT રૂરકીના નિયમિત કર્મચારીઓ, SC, ST,દિવ્યાંગ, મહિલા-કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો:
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ ઇન્સ્ટિટ્યૂટની ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો