તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Jio Has Launched New Cheap Plans At Rs 49 And Rs 69, Offering Free Calling And Data

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ પ્લાન:જિઓએ 49 અને 69 રૂપિયાના નવા સસ્તાં પ્લાન લોન્ચ કર્યાં, ફ્રી કોલિંગ અને ડેટાની સુવિધા મળશે

7 મહિનો પહેલા
  • આ પ્લાનનો ઉપયોગ માત્ર જિઓફોન યુઝર્સ જ કરી શકશે
  • બંને પ્લાનની વેલિડિટી 14 દિવસની છે
  • યુઝર્સને જિઓ એપ્સનું કોમ્પ્લિમેન્ટ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે

રિલાયન્સ જિઓએ જિઓફોન યુઝર્સ માટે 49 અને 69 રૂપિયાના સસ્તાં પ્લાન લોન્ચ કર્યા છે. બંને પ્લાનમાં ફ્રી કોલિંગ અને ડેટાની સુવિધા મળે છે.  કંપની યુઝર્સને જિઓ એપ્સનું કોમ્પ્લિમેન્ટ્રી સબસ્ક્રિપ્શન પણ આપી રહી છે.

69 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં 7GBનો ડેટા મળશે. તેની વેલિડિટી 14 દિવસની છે. તેમાં જિઓ ટુ જિઓ ફ્રી કોલિંગ અને અન્ય નેટવર્ક માટે 250 મિનિટ મળશે. પ્લાનમાં 25 SMSની સુવિધા મળે છે. સાથે જ યુઝર્સને જિઓ એપ્સનું કોમ્પ્લિમેન્ટ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે.

49 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની વેલિડિટી પણ 14 દિવસની જ છે. તેમાં કુલ 2GBનો ડેટા મળે છે. 69 રૂપિયાના પ્લાનની જેમ આ પ્લાનમાં પણ અનલિમિટેડ ફ્રી જિઓ ટુ જિઓ કોલિંગ અને અન્ય નેટવર્ક માટે 250 મિનિટ મળે છે. આ પ્લાનમાં પણ 25 SMS મોકલવાની સુવિધા મળે છે. યુઝર્સને જિઓ એપ્સનું કોમ્પ્લિમેન્ટ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser