તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Is Your Supplement FAKE Somewhere? Understand The Difference Between A Fake And A Real Supplement

કોરોનાકાળમાં જોખમ ન લો:શું તમારી હેલ્થ સપ્લિમેન્ટ દવા ક્યાંક FAKE તો નથીને? આ રીતે સમજો નકલી અને અસલી સપ્લિમેન્ટ વચ્ચેનો તફાવત

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીએ લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવ્યા છે. તંદુરસ્ત રહેવા માટે, લોકો તમામ ઉપાય જેમ કે હેલ્ધી ખાવાનું, એક્સર્સાઈઝથી લઈને હેલ્થ સપ્લિમેન્ટ સુધી હવે વધારે ધ્યાન આપી રહ્યા છે.

જો કે, માર્કેટમાં એટલી બધી હેલ્થ સપ્લિમેન્ટ ઉપલબ્ધ છે કે એ સમજવું મુશ્કેલ થઈ જાય છે કે કઈ અસલી છે અને કઈ નકલી છે. અસલી સપ્લિમેન્ટની જેમ જ દેખાતી નકલી સપ્લિમેન્ટમાં ઘણી વખત તે સબ્સટેન્સ હોય છે, જેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય છે જેમ કે સ્ટેરોઈડ, હાનિકારક કેમિકલ અને નકલી ઇન્ગ્રીડિઅન્ટ્સ. આ કેમિકલ બોડીને વધારે નુકસાન પહોંચાડી શકે છે.

કોરોનાનાં કારણે સપ્લિમેન્ટની માગ વધવાથી અસલી અને નકલી બંને પ્રકારની હેલ્થ સપ્લિમેન્ટ માર્કેટમાં મળી રહી છે. હાઈ-ક્વોલિટી સપ્લિમેન્ટ મોટાભાગે ઈમ્પોર્ટ કરવામાં આવે છે તેથી તે મોંઘી હોય છે. તો જાણો અસલી અને નકલી સપ્લિમેન્ટ ઓળખવાની કેટલીક સરળ રીત...