તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • IRCON Work Engineers Recruitment 2021: 54 Vacancies For Work Engineers Posts, IRCON INTERNATIONAL LIMITED Notification For Details Like Eligibility, How To Apply

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:IRCON ઇન્ટરનેશનલ લિમિટેડે એન્જિનિયર્સની 74 જગ્યા માટે ભરતી બહાર પાડી, 18 એપ્રિલ સુધી અપ્લાય કરો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈર્કોન ઇન્ટરનેશનલ લિમિટેડ(IRCON)એ વર્ક એન્જિનિયરની 74 જગ્યા માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ IRCONની ઓફિશિયલ વેબસાઈટ ircon.org પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. અપ્લાય કરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ છે.

જગ્યાની સંખ્યા:74
સિવિલ:60
એસ એન્ડ ટી :14

યોગ્યતા
સિવિલ: આ જગ્યા માટે UGC/AICTE માન્ય યુનિવર્સીટીમાં 60% અંક સાથે સિવિલ એન્જિનિયરિંગમાં રેગ્યુલર ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ. સાથે જ સિવિલ કન્સ્ટ્રક્શનમાં એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.

એસ એન્ડ ટી: આ જગ્યા માટે UGC/AICTE માન્ય યુનિવર્સીટીમાં 60% અંક સાથે સિવિલ એન્જિનિયરિંગમાં રેગ્યુલર ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત રેલવે સિગ્નલિંગ વર્ક્સ કે નેટવર્કિંગ સિસ્ટમમાં એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.

ઉંમર
કેન્ડિડેટ્સની ઉંમર 1 માર્ચ, 2021ના રોજ 30 વર્ષની હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો
ઓનલાઈન પ્રોસેસ શરુ થયાની તારીખ: 23 માર્ચ
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 18 એપ્રિલ

આ રીતે અરજી કરો
ઈચ્છુક કેન્ડિડેટ્સ ઈર્કોન ઇન્ટરનેશનલ લિમિટેડની ઓફિશિયલ વેબસાઈટ ircon.org દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો.

ઓફિશિયલ નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો