• Gujarati News
  • Utility
  • Invest In Post Office PPF, NSC And KVP To Get More Interest Than FD, Know The Special Things Related To It.

રોકાણ:FD કરતાં વધુ વ્યાજ મેળવવા માટે પોસ્ટ ઓફિસની PPF, NSC અને KVPમાં રોકાણ કરો, જાણો તેના સંબંધિત ખાસ બાબતો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોસ્ટ ઓફિસ એવી ઘણી યોજનાઓ ચલાવે છે જેમાં તમને ફિક્સ ડિપોઝિટ કરતાં વધારે વ્યાજ મળે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને કિસાન વિકાસ પત્ર (KVP) આ સ્કિમ્સમાં સામેલ છે. તમારા પૈસા પણ સુરક્ષિત રહેશે અને તમને સારું એવું વ્યાજ પણ મળશે. આજે અમે તમને ગ્રાફિક્સ દ્વારા આ સ્કિમ્સ વિશે જણાવી રહ્યા છીએ.