તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વર્તમાન સમયમાં આધાર કાર્ડ જીવનમાં મહત્ત્વનું થઈ ગયું છે. ઘણી સેવાઓમાં આધારને તેની સાથે લિંક કરાવવું જરૂરી છે. પેન કાર્ડ, ઈન્શ્યોરન્સ પોલિસી, પોસ્ટ ઓફિસ સ્કિમ અને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમને આધાર સાથે લિંક કરાવવી જરૂરી છે. તે ઉપરાંત આધાર OTP (વન ટાઈમ પાસવર્ડ) દ્વારા ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR)નું વેરિફિકેશન કરવામાં આવે છે. જો તમે એકથી વધારે મોબાઈલ નંબરનો ઉપયોગ કરો છો તો નક્કી નથી કે તમારો કયો મોબાઈલ નંબર આધારની સાથે રજિસ્ટર્ડ છે તો તમે UIDAIની વેબસાઈટ uidai.gov.in પર જઈને મિનિટમાં જાણકારી મેળવી શકો છો.
#AadhaarOnlineServices
— Aadhaar (@UIDAI) April 27, 2020
Check if your mobile/email ID is registered with Aadhaar. See Tutorial on the service: https://t.co/KndJjKLjMW#StayHomeSaveLives pic.twitter.com/XA9LDZx7tV
આધાર કાર્ડ જારી કરનારી સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ કોઈ પણ આધાર નંબરના વેરિફિકેશનની પ્રોસેસ પૂરી કરવા માટે યુ ટ્યુબ ટ્યૂટોરિયલની લિંક પોતાના ટ્વિટમાં આપી છે.
જાણો શું છે પ્રોસેસ?
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.