• Gujarati News
  • Utility
  • Indian Post Service Resumes Application Process For 1940 GDS Posts, Apply By July 14

સરકારી નોકરી:ઈન્ડિયન પોસ્ટ સર્વિસે GDSની 1940 જગ્યા માટે ફરીથી એપ્લિકેશન પ્રોસેસ શરુ કરી, 14 જુલાઈ સુધીમાં અપ્લાય કરો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અપ્લાય કરનારા ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ
  • ઉમેદવારને દર મહીને 10 હજાર રૂપિયાથી લઈને 14,500 રૂપિયાનો પગાર મળશે

ઈન્ડિયન પોસ્ટ સર્વિસે ગ્રામીણ ડાક સેવકની 1000થી વધારે જગ્યા પર ભરતી માટે એપ્લિકેશન પ્રોસેસ શરુ કરી દીધી છે. બિહાર પોસ્ટલ સર્કલે 1940 જગ્યા માટે યોગ્ય કેન્ડિડેટા પાસેથી અરજી માગી છે. આ જગ્યા નાતે અપ્લાય પ્રોસેસ 30 જૂનથી શરુ થઇ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 14 જુલાઈ સુધી આ જગ્યા પર અપ્લાય કરી શકે છે.

જગ્યાની સંખ્યા: 1940

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે કોઈ પણ માન્ય બોર્ડમાં મેથ્સ, સ્થાનિક ભાષા અને અંગ્રેજી વિષયો સાથે ધોરણ 10 પાસ હોવા જોઈએ.

ઉંમર
આ જગ્યા માટે અપ્લાય કરનારા ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

પદસંખ્યા
UR903
EWS146
OBS510
PWD-A12
PWD-B05
PWD-C23
PWD-DE02
SC294
ST45

સિલેક્શન પ્રોસેસ
કેન્ડિડેટ્સનું સિલેક્શન મેરિટ લિસ્ટને આધારે કરવામાં આવશે.

સેલરી
ઉમેદવારને દર મહીને 10 હજાર રૂપિયાથી લઈને 14,500 રૂપિયાનો પગાર મળશે.

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 30 જૂન
અપ્લાય કરવાની છેલ્લી તરીખ: 14 જુલાઈ

એપ્લિકેશન ફી
જનરલ/OBC/ EWS: 100 રૂપિયા
SC/ ST/એક્સ-સર્વિસમેન: કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ 14 જુલાઈ સુધી https://indiapost.gov.in કે https://appost.in/gdsonline દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: