તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Indian Army Announces Recruitment For 100 GD Posts For Female Candidates, Apply By July 20

સરકારી નોકરી:ઈન્ડિયન આર્મીએ ફીમેલ કેન્ડિડેટ્સ માટે GDની 100 જગ્યા પર ભરતી જાહેર કરી, 20 જુલાઈ સુધીમાં અપ્લાય કરો

3 મહિનો પહેલા
  • કેન્ડિડેટ્સની ઉંમર 17.5થી 21 વર્ષ હોવી જોઈએ
  • અરજી કરનારા ઉમેદવાર 45% અંક સાથે કે C2 ગ્રેડ સાથે ધોરણ 10 પાસ હોવા જોઈએ

ઈન્ડિયન આર્મીએ સૈનિક જનરલ ડ્યુટી (GD)ની ભરતી માટે ફીમેલ કેન્ડિડેટ્સ પાસેથી અરજી માગી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 100 જગ્યા પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 20 જુલાઈ સુધીમાં અપ્લાય કરી શકે છે.

પદની સંખ્યા: 100

ઉંમર
કેન્ડિડેટ્સની ઉંમર 17.5થી 21 વર્ષ હોવી જોઈએ.

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા ઉમેદવાર 45% અંક સાથે કે C2 ગ્રેડ સાથે ધોરણ 10 પાસ હોવા જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

સિલેક્શન પ્રોસેસ
ફિઝિકલ એક્ઝામ (1.6 કિમીની દોડ 7 મિનિટ 30 સેકન્ડમાં)માં પાસ થયેલા કેન્ડિડેટ્સ કોમન એન્ટ્રન્સ એક્ઝામ (CEE) આપી શકશે.

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 6 જૂન
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 20 જુલાઈ

આ રીતે અપ્લાય કરો
આ જગ્યા માટે ભરતી રેલીની આયોજન લખનૌ, અંબાલા, જબલપુર, બેલગામ, પુણે અને શિલોંગમાં કરવામાં આવશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ પર અરજી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...