તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • In PPF And National Savings Certificate Scheme You Will Get More Benefits Than FD, Find Out Where It Would Be Worth Investing

તમારા ફાયદાની વાત:PPF અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કિમમાં તમને FD કરતાં વધુ ફાયદો મળશે, અહીં જાણો ક્યાં રોકાણ કરવું યોગ્ય રહેશે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોસ્ટ ઓફિસની પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ કરીને તમે બેંક FD કરતાં વધારે રિટર્ન મેળવી શકો છો. તેમાં તમે 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયાના રોકાણ પર ટેક્સ બચાવી શકો છો. આજે અમે તમને ગ્રાફિક્સ દ્વારા PPF અને NSC આ બંને સ્કિમ્સ વિશે જણાવી રહ્યા છીએ. જેથી તમે તમારા માટે યોગ્ય સ્કિમ પસંદ કરી શકો.

ક્યાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
પર્સવલ ફાઈનાન્સ એક્સપર્ટ અને ઓપ્ટિમા મની મેનેજર્સના ફાઉન્ડર અને CEO પંકજ મઠપાલના અનુસાર, બંને જગ્યાએ રોકાણ કરવું સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. જો વ્યાજની વાત કરીએ તો PPFમાં નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કિમની તુલનામાં વધારે વ્યાજ મળી રહ્યું છે પરંતુ તેમાં 15 વર્ષનો લોક-ઈન રહે છે. NSCમાં લોક-ઈન 5 વર્ષનું રહે છે. PPF ઈન્કમ ટેક્સની EEE કેટેગરી અંતર્ગત આવે છે. તેનો અર્થ એ થયો કે રિટર્ન, મે