તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • If You Are Planning To Do FD, First Find Out Which Bank Is Paying Interest On Fixed Deposit.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોકાણ:તમે FD કરાવવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો પહેલા જાણી લો કઈ બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર કેટલું વ્યાજ આપી રહી છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

માર્ચમાં એક્સિસ, HDFC અને કોટક મહિન્દ્રા બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મળતા વ્યાજમાં ફેરફાર કર્યો છે. અગાઉ દેશની સૌથી મોટી બેંક SBIએ જાન્યુઆરીમાં ફેરફાર કર્યો હતો. આવી સ્થિતિમાં જો તમે FD કરાવવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો પહેલા જાણી લો દેશની કઈ મુખ્ય બેંક FD પર કેટલું વ્યાજ આપી રહી છે, જેથી તમે યોગ્ય જગ્યાએ રોકાણ કરીને વધુ ફાયદો મેળવી શકો.

1 વર્ષની FD પર કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે

બેંકવ્યાજ દર (% માં)
પોસ્ટ ઓફિસ5.50
બેંક ઓફ ઈન્ડિયા5.25
પંજાબ નેશનલ બેંક5.20
કેનેરા5.20
એક્સિસ5.15
SBI4.90
HDFC4.90
ICICI4.90
બેંક ઓફ બરોડા4.90
કોટક મહિન્દ્રા4.50

2 વર્ષની FD પર કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે

બેંકવ્યાજ દર (% માં)
પોસ્ટ ઓફિસ5.50
એક્સિસ5.40
કેનેરા5.40
બેંક ઓફ ઈન્ડિયા5.30
પંજાબ નેશનલ બેંક5.20
HDFC5.15
ICICI5.15
SBI5.10
બેંક ઓફ બરોડા5.10
કોટક મહિન્દ્રા5.00

3 વર્ષની FD પર કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે

બેંકવ્યાજ દર (% માં)
પોસ્ટ ઓફિસ5.50
કેનેરા5.50
એક્સિસ5.40
ICICI5.35
SBI5.30
HDFC5.30
પંજાબ નેશનલ બેંક5.30
બેંક ઓફ ઈન્ડિયા5.30
બેંક ઓફ બરોડા5.25
કોટક મહિન્દ્રા5.10

5 વર્ષની FD પર કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે

બેંકવ્યાજ દર (% માં)
પોસ્ટ ઓફિસ6.70
એક્સિસ5.75
કેનેરા5.50
HDFC5.50
ICICI5.50
SBI5.40
કોટક મહિન્દ્રા5.30
પંજાબ નેશનલ બેંક5.30
બેંક ઓફ ઈન્ડિયા5.30
બેંક ઓફ બરોડા5.25

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો