તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આ દિવસોમાં તમે 1 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ (FD)કરાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે પહેલા એ જાણવું જરૂરી છે કે કઈ બેંક તેના પર કેટલું વ્યાજ આપી રહી છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે દેશની મુખ્ય બેંકો 1 વર્ષના રોકાણ પર કેટલું વ્યાજ આપી રહી છે, જેથી તમે તમારા પૈસા તમારા હિસાબથી યોગ્ય જગ્યાએ રોકાણ કરી શકો.
કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે
બેંક | વ્યાજ દર (%) | રોકાણ (રૂ) | 1 વર્ષ બાદ કેટલા મળશે (રૂ) |
ઇન્ડસઇન્ડ બેંક | 7.00 | 1 લાખ | 107,186 |
RBL બેંક | 6.75 | 1 લાખ | 106,923 |
યસ બેંક | 6.75 | 1 લાખ | 106,923 |
DCB બેંક | 6.50 | 1 લાખ | 106,660 |
બંધન બેંક | 5.75 | 1 લાખ | 105,875 |
પોસ્ટ ઓફિસ | 5.50 | 1 લાખ | 105,406 |
કેનેરા બેંક | 5.30 | 1 લાખ | 105,406 |
પંજાબ એન્ડ સિંધ બેંક | 5.30 | 1 લાખ | 105,354 |
બેંક ઓફ ઈન્ડિયા | 5.25 | 1 લાખ | 105,354 |
યુનિયન બેંક | 5.20 | 1 લાખ | 105,302 |
SBI 5% થી ઓછું વ્યાજ ચૂકવે છે
દેશની સૌથી મોટી બેંક SBI 1 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 4.90% વ્યાજ આપી રહી છે. આ હિસાબથી જો તમે અહીં 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 1 વર્ષ બાદ 104,990 રૂપિયા મળશે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.