• Gujarati News
  • Utility
  • IDFC First And Kotak Mahindra Bank Raise FD Interest Rates, Find Out New Rates Here

FD પર વધારે વ્યાજ મળશે:IDFC ફર્સ્ટ અને કોટક મહિન્દ્રા બેંકે FDના વ્યાજ દરોમાં વધારો કર્યો, અહીં જાણો નવા દરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

IDFC ફર્સ્ટ અને કોટક મહિન્દ્રા બેંકમાં FD કરાવવા પર હવે તમને વધારે વ્યાજ મળશે. આ બંને બેંકોએ FD પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. તે સિવાય કેનેરા બેંકે સેવિંગ્સ અકાઉન્ટના વ્યાજ દરમાં 5 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

IDFC ફર્સ્ટ બેંકમાં FD પર હવે કેટલું વ્યાજ મળશે​​​​​​​

સમયગાળોવ્યાજ દર (%માં)
7 - 29 દિવસ3.50
30 - 90 દિવસ4.00
91 - 180 દિવસ4.50
181 दिन से 1 साल5.75
1 વર્ષથી 3 વર્ષ6.25
3 વર્ષથી 5 વર્ષ6.50
5 વર્ષથી 10 વર્ષ6.00

કોટક મહિન્દ્રા બેંકમાં FD પર હવે કેટલું વ્યાજ મળશે​​​​​​​​​​​​​​

સમયગાળોવ્યાજ દર (%માં)
7 - 30 દિવસ2.50
31 - 90 દિવસ3.00
91- 179 દિવસ3.50
180 - 363 દિવસ4.75
364 દિવસ5.25
365 - 389 દિવસ5.50
390 દિવસથી 3 વર્ષ5.75
3 વર્ષથી 10 વર્ષ5.90

કેનેરા બેંક સેવિંગ્સ અકાઉન્ટ પર હવે વધારે વ્યાજ મળશે
કેનેરા બેંકે પોતાના સેવિંગ અકાઉન્ટના વ્યાજ દરમાં 5 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હવે બેંક પોતાના ગ્રાહકોને 3.55% વ્યાજ આપી રહી છે. બેંકના વ્યાજ દર 29 જૂન 2022 લાગુ થઈ ચૂક્યા છે. અહીં જુઓ નવા વ્યાજ દર.

  • 50 લાખ સુધીની ડિપોઝિટ પર- 2.90%
  • 50 લાખથી 100 કરોડ રૂપિયાની ડિપોઝિટ પર- 2.90%
  • 100થી 300 કરોડ રૂપિયાની ડિપોઝિટ પર- 3.10%
  • 300થી 500 કરોડ રૂપિયાની ડિપોઝિટ પર- 3.10%
  • 500થી 1000 કરોડ રૂપિયાની ડિપોઝિટ પર- 3.50%
  • 1000 કરોડથી વધુની ડિપોઝિટ પર- 3.55%
અન્ય સમાચારો પણ છે...