• Gujarati News
  • Utility
  • ICSIL Recruitment 2021: 111 Vacancies For Nursing Officer Staff Nurse And More Posts, Intelligent Communication Systems India Ltd. Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:ઈન્ટેલિજન્ટ કમ્યુનિકેશન સિસ્ટમ ઈન્ડિયાએ ડ્રાઈવર સહિત 111 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું, 28 મે સુધી ઓનલાઈન અપ્લાય કરો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 10,12 પાસ અને ગ્રેજ્યુએટ હોવા જોઈએ
  • રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 111 જગ્યા પર ભરતી કરવામાં આવશે

ઈન્ટેલિજન્ટ કમ્યુનિકેશન સિસ્ટમ ઇન્ડિયા લિમિટેડ (ICSIL)એ ડ્રાઈવર, મેનેજર, વોર્ડ બોય, નર્સિંગ, સ્ટાફ સહિત અલગ-અલગ ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 111 જગ્યા પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 27 અને 28 મેના રોજ ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 10,12 પાસ અને ગ્રેજ્યુએટ હોવા જોઈએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

જગ્યાની સંખ્યા: 111

જગ્યાસંખ્યા
નર્સિંગ સ્ટાફ/નર્સિંગ ઓફિસર50
ટેક્નીશિયન ગ્રેડ 212
ટેક્નીશિયન ગ્રેડ 26
ટેક્નીશિયન ગ્રેડ 28
ડ્રાઈવર3
મનેજર11
IT આસિસ્ટન્ટ11
ફોટોગ્રાફર2
ફાર્માસિસ્ટ1
લેબોરેટરી અટેન્ડન્ટ1
વોર્ડ બોય1
સફાઈ કર્મચારી1
સુપરવાઈઝર1
ડેટા એન્ટ્રી ઓફિસર3

મહત્ત્વની તારીખ
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 27 મે (બપોરે 12 વાગ્યે)
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 28 મે (બપોરે 12 વાગ્યે)

આ રીતે અપ્લાય કરો
આ જગ્યા માટે ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ 27 મે બપોરે 12 વાગ્યાથી 28 મે બપોરે 12 વાગ્યા સુધી અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

અન્ય સમાચારો પણ છે...