તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • ICICI Bank Changes Interest Rates On FDs, Offering Maximum Interest Of 5.50% On Fixed Deposits

બેંકિંગ:ICICI બેંકે FDના વ્યાજ દરમાં ફેરફાર કર્યો, ફિક્સ્ડ ડિપોઝિટ પર મહત્તમ 5.50% વ્યાજ આપી રહી છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ICICI બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. હવે બેંક FD પર તમને 2.50થી લઈને 5.50% સુધી વ્યાજ મળશે. આ અગાઉ એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, અને IDFC ફર્સ્ટ બેંકે પણ FD પર મળતા વ્યાજમાં ફેરફાર કર્યો છે. અહીં જાણો હવે FD પર કેટલું વ્યાજ મળશે.

ICICI બેંક હવે કેટલું વ્યાજ આપશે​​​​​​​

સમયગાળોનવા વ્યાજ દર (% માં)
7 દિવસથી 29 દિવસ2.50
30 દિવસથી 90 દિવસ3.00
3થી 6 મહિના3.50
185 દિવસોથી લઈને 1 વર્ષથી ઓછો4.40
એક વર્ષથી 18 મહિના સુધી4.90
18 મહિનાથી 2 વર્ષ5.00
2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ5.15
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ5.35
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ5.50

IDFC ફર્સ્ટ, એક્સિસ અને ઈન્ડસઇન્ડ બેંકે પણ FDના વ્યાજ દરમાં ફેરફાર કર્યો
આ અગાઉ આ IDFC ફર્સ્ટ બેંક, એક્સિસ બેંક અને ઈન્ડસઇન્ડ બેંકે પણ આ મહિને FDના વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. એક્સિસ બેંક હવે FD પર મહત્તમ 5.75% વ્યાજ આપી રહી છે. તેમજ ઈન્ડસઇન્ડ બેંક હવે FD પર મહત્તમ 6.25% અને IDFC ફર્સ્ટ બેંક મહત્તમ 5.75 વ્યાજ આપી રહી છે.

IDFC ફર્સ્ટ બેંક FD પર કેટલું વ્યાજ આપી રહી છે

સમયગાળોવ્યાજ દર (% માં)
7થી 14 દિવસ સુધી2.75
15થી 29 દિવસ સુધી3.00
30થી 45 દિવસ સુધી3.50
46થી 90 દિવસ સુધી4.00
91થી 180 દિવસ સુધી4.50
181 દિવસથી 1 વર્ષ ઓછો5.25
1 વર્ષથી 2 વર્ષ5.50
2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ5.75
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ6.00
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ5.75

એક્સિસ બેંક હવે કેટલું વ્યાજ આપી રહી છે

સમયગાળોનવા વ્યાજ દર(% માં)
7 દિવસથી 29 દિવસ2.50
30 દિવસથી 90 દિવસ3.00
3થી 6 મહિના3.50
6થી 11 મહિના 25 દિવસ4.40
11 મહિના 25 દિવસથી 1 વર્ષ 5 દિવસ5.10
1 વર્ષ 5 દિવસથી 1 વર્ષ 11 દિવસ5.15
1 વર્ષ 11 દિવસથી 15 મહિના5.10
15 મહિનાથી 18 મહિના5.20
18 મહિનાથી 2 વર્ષ5.25
2 વર્ષથી 5 વર્ષ5.40
5 વર્ષથી 10 વર્ષ5.75

ઇન્ડસઇન્ડ બેંક હવે કેટલું વ્યાજ આપી રહી છ

​​​​​​​સમયગાળોવ્યાજ (% માં)
7થી 30 દિવસ સુધી2.50
31થી 45 દિવસ સુધી3.00
46થી 60 દિવસ સુધી3.50
61થી 90 દિવસ સુધી3.75
91થી 120 દિવસ સુધી4.00
121થી 180 દિવસ સુધી4.50
181થી 210 દિવસ સુધી5.00
211થી 269 દિવસ સુધી5.25
270થી 354 દિવસ સુધી5.50
355થી 364 દિવસ સુધી6.00
1 વર્ષથી 61 મહિના સુધી6.50
61 મહિનાથી વધારે6.25

​​​​​​​​​​​​​​​​​​​​​