તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • ICAI Has Announced The Result Of CA Foundation And Inter, Which Can Be Checked On The Official Website

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ICAI CA 2020:ICAIએ CA ફાઉન્ડેશન અને ઇન્ટરનું રિઝલ્ટ જાહેર કર્યું, ઓફિશિયલ વેબસાઇટ પર ચેક કરી શકાશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા (ICAI)એ સોમવારે CA ફાઉન્ડેશન અને ઇન્ટરમિડિયેટ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કર્યું છે. નવેમ્બરમાં પરીક્ષા આપવા આવેલા ઉમેદવારો પોતાનું રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઇટ icaiexam.icai.org, caresults.icai.org, અને icai.nic.in પર જઇને ચેક કરી શકશે.

રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો
રિઝલ્ટ ચેક કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ icai.org પર જાઓ.
  • પછી હોમપેજ પર લોગઇન ટેબ પર ક્લિક કરો.
  • હવે રજિસ્ટ્રેશન નંબર અને પિન નંબર દાખલ કરો.
  • માહિતી દાખલ કર્યા પછી રિઝલ્ટ સ્ક્રીન પર ખૂલી જશે.
  • ભવિષ્ય માટે ICAI રિઝલ્ટની કોપી સેવ કરી લો.

SMS દ્વારા પણ રિઝલ્ટ ચેક કરો
SMS દ્વારા પણ રિઝલ્ટ ચેક કરવા માટે ઉમેદવારે પોતાના રોલ નંબર નિર્ધારિત ફોર્મેટમાં 57575 નંબર પર મેસેજ મોકલવાનો રહેશે. ઓલ્ડ અને ન્યૂ કોર્સના ઉમેદવારે આ નિર્ધારિત ફોર્મેટમાં મેસેજ મોકલવાનો રહેશે.

ઇન્ટરમિડિયેટ (ઓલ્ડ કોર્સ) - CAIPCOLD (સ્પેસ) છ અંકનો રોલ નંબર ઇન્ટરમિડિયેટ (નવો અભ્યાસક્રમ) - CAIPCNEW (સ્પેસ) છ અંકનો રોલ નંબર ટોપ 50 રેન્કનું ઓલ ઇન્ડિયા મેરિટ લિસ્ટ પણ જાહેર કરાયું

રિઝલ્ટ જાહેર કરવાની સાથે ICAIએ ટોપ 50 રેન્કહોલરનું ઓલ ઇન્ડિયા મેરિટ લિસ્ટ પણ બહાર પાડી દીધું છે. અગાઉ ICAIએ 1 ફેબ્રુઆરીએ CA ફાઇનલ (ઓલ્ડ અને ન્યૂ કોર્સ)નું રિઝલ્ટ જાહેર કર્યું હતું. તેમજ, રિઝલ્ટ વિશે માહિતી આપતાં ICAIએ કહ્યું કે, CA ફાઉન્ડેશન અને ઇન્ટરમિડિયેટનું રિઝલ્ટ સોમવારે સાંજે અથવા મંગળવારે સવારે જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો