તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • ICAI CA 2021| ICAI Reopens The Application Window For CA May Exam, Now Candidates Can Apply Till May 6

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ICAI CA 2021:આ મહિનાની પરીક્ષા માટે ઈન્સ્ટિટ્યુટે ફરી એપ્લિકેશન વિન્ડો ઓપન કરી, હવે 6 મે સુધી ઉમેદવાર અરજી કરી શકશે

13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આ પહેલાં ઈન્સ્ટિટ્યુટે મે મહિનામાં યોજાનારી પરીક્ષા સ્થગિત કરી હતી
 • કોરોનાને ધ્યાનમાં રાખી ઉમેદવારોને પરીક્ષા માટે અરજી કરવા માટે ફરી એક તક મળશે

ICAI (ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટટન્સ ઓફ ઈન્ડિયા)એ CA,મે 2021 પરીક્ષા માટે ઓનલાઈન એપ્લિકેશન વિન્ડો ફરી ઓપન કરી છે. તેથી જે ઉમેદવારોએ અત્યાર સુધી આ પરીક્ષા માટે અરજી નથી કરી તે હવે 6 મે સુધી અરજી કરી શકે છે. આ વિશે ICAIએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર માહિતી આપી છે.

6મે સુધી એપ્લિકેશન વિન્ડો ઓપન રહેશે
ઈન્સ્ટિટ્યુટે માહિતી આપી છે કે એવા ઉમેદવારો જે કોઈ કારણસર અરજી નથી કરી શક્યા તે 4મેથી ફરી એક વાર એપ્લિકેશન ફોર્મ ભરી શકે છે. એપ્લિકેશન વિન્ડો 6મેના રોજ રાતે 11:59 વાગ્યા સુધી ઓપન રહેશે. ICAI આ ડેડલાઈન પછી એપ્લિકેશન વિન્ડો ફરી ઓપન નહિ કરે.

ICAIએ મે મહિનામાં યોજાનારી પરીક્ષા સ્થગિત કરી હતી
આ પહેલાં ઈન્સ્ટિટ્યુટે કોરોના મહામારીને લીધે મે મહિનામાં યોજાનારી પરીક્ષા સ્થગિત કરી હતી. ત્યારબાદ મહામારીને કારણે ICAIએ ઉમેદવારોને અરજી કરવા માટે ફરી એક તક આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો