તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • ICAI Announces Results Of CA Intermediate Examination Held In January, Candidates Can View The Result On The Official Site

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ICAI CA 2021:ICAIએ જાન્યુઆરીમાં લેવાયેલી CA ઇન્ટરમિડીયેટ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું, ઉમેદવારો ઓફિશિયલ સાઈટ પર રિઝલ્ટ જોઈ શકે છે

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉમેદવારો icai.nic.in પર પરિણામ જોઈ શકે છે

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા CA ઇન્ટરમિડીયેટ પરીક્ષા જાન્યુઆરી 2021નું પરિણામ જાહેર કર્યું. પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવારો ઈન્સ્ટિટ્યૂટની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા પરિણામ ચેક કરી શકે છે. આ અંગે ઈન્સ્ટિટ્યૂટના સીસીએમ ધીરમ કુમારે સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.

જાન્યુઆરીમાં પરીક્ષા લેવામાં આવી હતી
ICAIની તરફથી CA ઇન્ટરમિડીયેટ પરીક્ષા જાન્યુઆરી 2021ના રોજ લેવામાં આવી હતી. ત્યારબાદ હવે માર્ચમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ icaiexam.icai.org,caresults.icai.org અને icai.nic.in પર રિઝલ્ટ જોઈ શકે છે.

આ રીતે જુઓ રિઝલ્ટ

 • સૌથી પહેલા ICAIની ઓફિશિયલ વેબસાઈટ icaiexam.icai.org પર જવું.
 • અહીં હોમ પેજ પર રિઝલ્ટની લિંક પર ક્લિક કરો.
 • હવે સ્ક્રીન પર એક કેપ્ચા કોડ જોવા મળશે.
 • કેપ્ચા કોડ એન્ટર કર્યા બાદ ચેક રિઝલ્ટ પર ક્લિક કરો.
 • ક્લિક કરતાં જ રિઝલ્ટ સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ જશે
 • ઉમેદવારોએ પોતાના રિઝલ્ટની પ્રિન્ટ આઉટ લઈ લેવી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો