ઈન્સ્ટિટ્યુટ ઓફ બેન્કિંગ પર્સનલ (IBPS)એ કાર્યાલય સહાયક, અધિકારી સ્કેલ- I/ II/ IIIની 10,645 જગ્યા માટે ભરતી બહાર પાડી છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ શરુ થઈ ગઈ છે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ 28 જૂન પહેલાં આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
લાયકાત
અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે બેચલર / CA/ LLB/ MBAની ડિગ્રી હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.
ઉંમર
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની મિનિમમ ઉંમર 18 વર્ષ અને મેક્સિમમ ઉંમર 40 વર્ષ નક્કી કરી છે.
જગ્યાની સંખ્યા: 10645
જગ્યા | સંખ્યા |
કાર્યાલય સહાયક | 5229 |
ઓફિસર સ્કેલ I | 4115 |
ઓફિસર સ્કેલ II | 1093 |
ઓફિસર સ્કેલ III | 208 |
મહત્ત્વની તારીખો:
પ્રોસેસ શરુ થયાની તારીખ: 9 જૂન
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 28 જૂન
સિલેક્શન પ્રોસેસ
ઉમેદવારનું સિલેક્શન ઓનલાઈન એક્ઝામ કે પછી પર્સનલ ઈન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.
એપ્લિકેશન ફી
Gen/OBC- 850 રૂપિયા
SC/ST/PWD- 175 રૂપિયા
આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓનલાઈન અપ્લાય કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.