તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • IBPS RRB Recruitment 2021: 10645 Vacancies For RRB Posts, Institute Of Banking Personnel Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:IBPSએ આસિસ્ટન્ટ ઓફિસર સહિત 10,645 જગ્યા માટે ભરતી જાહેર કરી, 28 જૂન પહેલાં અપ્લાય કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે બેચલર / CA/ LLB/ MBAની ડિગ્રી હોવી જોઈએ
  • કેન્ડિડેટ્સની મિનિમમ ઉંમર 18 વર્ષ અને મેક્સિમમ ઉંમર 40 વર્ષ નક્કી કરી છે

ઈન્સ્ટિટ્યુટ ઓફ બેન્કિંગ (IBPS)એ કાર્યાલય સહાયક, અધિકારી સ્કેલ- I/ II/ IIIની 10,645 જગ્યા માટે ભરતી બહાર પાડી છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ શરુ થઈ ગઈ છે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ 28 જૂન પહેલાં આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

લાયકાત
અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે બેચલર / CA/ LLB/ MBAની ડિગ્રી હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

ઉંમર
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની મિનિમમ ઉંમર 18 વર્ષ અને મેક્સિમમ ઉંમર 40 વર્ષ નક્કી કરી છે.

જગ્યાની સંખ્યા: 10645

જગ્યાસંખ્યા
કાર્યાલય સહાયક5229
ઓફિસર સ્કેલ I4115
ઓફિસર સ્કેલ II1093
ઓફિસર સ્કેલ III208

મહત્ત્વની તારીખો:
પ્રોસેસ શરુ થયાની તારીખ: 9 જૂન
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 28 જૂન

સિલેક્શન પ્રોસેસ
ઉમેદવારનું સિલેક્શન ઓનલાઈન એક્ઝામ કે પછી પર્સનલ ઈન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી
Gen/OBC- 850 રૂપિયા
SC/ST/PWD- 175 રૂપિયા

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓનલાઈન અપ્લાય કરી શકે છે.