તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • IBPS RRB PO 2020| IBPS Has Released The Scorecard Of PO Officer Scale I Main Exam, Check The Score Through The Official Website Ibps.in

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IBPS RRB PO 2020:IBPSએ PO ઓફિસર સ્કેલ- I મેઈન પરીક્ષાનું સ્કોરકાર્ડ જાહેર કર્યું, 14 ફેબ્રુઆરી સુધી ibps.inનાં માધ્યમથી સ્કોર ચેક કરી શકાશે

25 દિવસ પહેલા
 • કૉપી લિંક

IBPS (ઈન્સ્ટિટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન)એ RRB PO ઓફિસર સ્કેલ-I મેઈન પરીક્ષાનું સ્કોર કાર્ડ જાહેર કર્યું છે. પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ ibps.inનાં માધ્યમથી પોતાનું સ્કોર કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. ઈન્સ્ટિટ્યુટે પરીક્ષાનું પરિણામ પહેલાંથી જ જાહેર કર્યું છે. હવે તમામ ક્વોલિફાઈડ અને નોન ક્વોલિફાઈડ ઉમેદવારોના સ્કોર જાહેર કર્યાં છે.

8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થયું હતું
IBPS RRB PO મેઈન્સ પરીક્ષા 30 જાન્યુઆરી, 2021ના રોજ યોજાઈ હતી. તેનું પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર થયું હતું. ઓફિશિયલ વેબસાઈટ પર પરિણામ 14 ફેબ્રઆરી સુધી જ જોઈ શકાશે. તેથી ઉમેદવારે ડેડલાઈન પૂરી થતાં પહેલાં સમયસર પરિણામ ચકાસી લેવું. મેઈન્સમાં ક્વોલિફાય થયેલા ઉમેદવાર હવે ઈન્ટરવ્યૂ રાઉન્ડમાં સામેલ થઈ શકશે. ઈન્ટરવ્યૂમાં ક્વોલિફાય થવા પર ઉમેદવારનું ફાઈનલ સિલેક્શન થશે.

આ રીતે સ્કોર કાર્ડ ડાઉનલોડ કરો

 • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ ibps.in પર જાઓ.
 • હોમપેજ પર સ્કોરકાર્ડ લિંક પર ક્લિક કરો.
 • હવે ઓપન થતાં નવાં પેજ પર માગેલ તમામ વિગતો ભરી લોગઈન કરો.
 • પોતાનું સ્કોર કાર્ડ તમારી પાસે સેવ કરી લો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો