• Gujarati News
  • Utility
  • IBPS Has Increased The Number Of Recruitments, Now 12,097 Vacancies Will Be Filled, Candidates Apply Online

સરકારી નોકરી:IBPSએ ભરતી માટે સંખ્યા વધારી, હવે 12,097 જગ્યા પર ભરતી થશે, કેન્ડિડેટ્સ ઓનલાઈન અપ્લાય કરો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે બેચલર / CA/ LLB/ MBAની ડિગ્રી હોવી જોઈએ
  • કેન્ડિડેટ્સની મિનિમમ ઉંમર 18 વર્ષ અને મેક્સિમમ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ

ઈન્સ્ટિટ્યુટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS)એ રીજનલ રૂરલ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર સહિત અન્ય ઘણી જગ્યા પર ભરતી માટે નોટિફિકેશનમાં ચેન્જ કર્યા છે. 10,645 જગ્યા વધારીને 12,097 કરી છે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે આજે એટલે કે 28 જૂન પહેલાં અપ્લાય કરી શકે છે.
લાયકાત
અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે બેચલર / CA/ LLB/ MBAની ડિગ્રી હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

ઉંમર
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની મિનિમમ ઉંમર 18 વર્ષ અને મેક્સિમમ ઉંમર 40 વર્ષ નક્કી કરી છે.

જગ્યાની સંખ્યા - 12,097

જગ્યાસંખ્યા
કાર્યાલય સહાયક6078
ઓફિસર સ્કેલ I4688
ઓફિસર સ્કેલ II1123
ઓફિસર સ્કેલ III208

મહત્ત્વની તારીખો:
પ્રોસેસ શરુ થયાની તારીખ: 9 જૂન
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 28 જૂન

સિલેક્શન પ્રોસેસ
ઉમેદવારનું સિલેક્શન ઓનલાઈન એક્ઝામ કે પછી પર્સનલ ઈન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી
Gen/OBC- 850 રૂપિયા
SC/ST/PWD- 175 રૂપિયા

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

અન્ય સમાચારો પણ છે...