તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • IAF Sarkari Naukri IAF Group C Recruitment 2021: 1515 Vacancies For Group C Posts, Indian Air Force Notification For Details Like Eligibility, How To Apply

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:ઈન્ડિયન એરફોર્સે 1515 જગ્યા માટે બંપર ભરતી બહાર પાડી, ધોરણ 10-12 પાસ કેન્ડિડેટ્સ 2 મે સુધી અરજી કરી શકશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ જગ્યા માટે અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 18થી 25 વર્ષની હોવી જોઈએ
  • કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે

ઈન્ડિયન એરફોર્સે ગ્રુપ C સિવિલિયન પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ હેઠળ સુપરવાઈઝર, કુક, હાઉસ કીપિંગ સ્ટાફ, કાર્પેન્ટર, લોન્ડ્રીમેન, હિન્દી ટાઈપિસ્ટ સહિત કુલ 1515 જગ્યા પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ છેલ્લી તારીખ પહેલાં અરજી કરી શકે છે. એપ્લિકેશન પ્રોસેસ ચાલુ થઇ ગઈ છે, તે 2 મે સુધી ચાલુ રહેશે.

પદસંખ્યા
હાઉસ કીપિંગ સ્ટાફ345
કુક124
MTS404
LDC53
સ્ટોર કીપર15
હિન્દી ટાઈપિસ્ટ12
ડ્રાઈવર49

યોગ્યતા
એરફોર્સ ગ્રુપ C સિવિલિયન જગ્યા પર ભરતી માટે ધોરણ 10, 12 અને ITI હોલ્ડર પણ અરજી કરી શકે છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

ઉંમર
આ જગ્યા માટે અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 18થી 25 વર્ષની હોવી જોઈએ. જો કે, રિઝર્વ કેટેગરી માટે કેન્ડિડેટ્સને નિયમ પ્રમાણે છૂટ આપવામાં આવશે.
મહત્ત્વની તારીખો
પ્રોસેસ શરુ થયાનું તારીખ: 3 એપ્રિલ
એપ્લિકેશન પ્રોસેસની છેલ્લી તારીખ: 2 મે

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો