તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • HPPSC Range Forest Officer Recruitment 2019: 45 Vacancies For Range Forest Officer Posts, Himachal Pradesh Public Service Commission Notification For Details Like Eligibility, How To Apply

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:હિમાચલ પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશને રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ભરતી બહાર પાડી, 19 એપ્રિલ સુધી ઓનલાઈન અપ્લાય કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટ માટે અપ્લાય કરનારાની ઉંમર 21 વર્ષથી 31 વર્ષ વચ્ચે હોવી જોઈએ
  • જનરલ કેટેગરી માટે એપ્લિકેશન ફી 400 રૂપિયા છે

હિમાચલ પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન(HPPSC)એ રેન્જ ફોરેસ્ટ ઓફિસરની જગ્યા માટે અરજી માગી છે. HPPSCએ રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. નોટિફિકેશન પ્રમાણે, આ ભરતી અભિયાન હેઠળ ક્લાસ-2 રેન્જ ફોરેસ્ટ ઓફિસરની 45 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 23 માર્ચથી શરુ થઈ ગઈ છે, 19 એપ્રિલ સુધી ચાલુ રહેશે. વધુ જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ hppsc.hp.gov.in ચેક કરો.

જગ્યાની સંખ્યા:45

યોગ્યતા
આ સીટ માટે અરજી કરતા કેન્ડિડેટ્સ પાસે સંબંધિત વિષયમાં કોઈ પણ માન્ય યુનિવર્સીટીમાં ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ.

મહત્ત્વની તારીખો
અરજી શરુ થયાની તારીખ: 23 માર્ચ
અરજી કરવાની છેલ્લી તારીખ: 19 માર્ચ

એપ્લિકેશન ફી
જનરલ: 400 રૂપિયા
રિઝર્વ કેટેગરી: 100 રૂપિયા
એક્સ સર્વિસમેન, દિવ્યાંગ-કોઈ ફી નથી

ઉંમર
આ પોસ્ટ માટે અપ્લાય કરનારાની ઉંમર 21 વર્ષથી 31 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો