• Gujarati News
  • Utility
  • HP Forest Department Forest Guard Recruitment 2021: 311 Vacancies For Forest Guard Posts, Himachal Pradesh Forest Department Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:ફોરેસ્ટ ગાર્ડની 311 જગ્યા પર ધોરણ 12 પાસ કેન્ડિડેટ્સ 19 ઓગસ્ટ પહેલાં અપ્લાય કરો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉમદવારનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ફિઝિકલ ટેસ્ટને આધારે થશે
  • જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સને કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી

હિમાચલ પ્રદેશ વન વિભાગે ફોરેસ્ટ ગાર્ડની 311 જગ્યા પર ભરતી માટે યોગ્ય કેન્ડિડેટ્સ પાસેથી અરજી માગી છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 7 જુલાઈથી શરુ થશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 19 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમદવારનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે.

જગ્યાની સંખ્યા: 311

લાયકાત
અપ્લાય કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 12 પાસ હોવા જોઈએ.

મહત્ત્વની તારીખો:
ઓનલાઇન અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 7 જુલાઈ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 19 ઓગસ્ટ

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા અને પછી ફિઝિકલ ટેસ્ટને આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સને કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ 7 જુલાઈથી 19 ઓગસ્ટ સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

અન્ય સમાચારો પણ છે...