તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • How To Control Eating Disorders During Corona? From Buying Food To Cooking, Learn What To Do And What Not To Do

4.20 લાખ લોકોનાં મોતનું કારણ:કોરોનાનાં સમયમાં ખાવાથી થતી બીમારીઓને કેવી રીતે નિયંત્રિત કરવી? ખાવાનું ખરીદવાથી લઈને રાંધવા સુધી, જાણો શું કરવું અને શું ન કરવું

16 દિવસ પહેલા

ખાવાની વસ્તુઓ દ્વારા કોરોના ફેલાવાના કોઈ નક્કર પુરાવા ન હોવા છતાં તેનાથી બીમારીઓ ફેલાવાની આશંકા હંમેશાં રહે છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ના અનુસાર, અસુરક્ષિત ખાવાથી ફેલાતી બીમારીઓથી દર વર્ષે દુનિયામાં લગભગ 4.20 લાખ લોકો મૃત્યુ પામે છે અને લગભગ 60 કરોડ આવા કેસ સામે આવે છે.

બેક્ટેરિયા, વાઈરસ અને ફંગસ દ્વારા ખાવાથી ફેલાતી બીમારીઓની અસર મનુષ્યના સ્વાસ્થ્યની સાથે આર્થિક સમૃદ્ધિ, ટૂરિઝ્મ, હોટેલ જેવા સેક્ટરો પર પણ પડે છે.

જાણો આપણે કોરોનાનાં આ સમયમાં ફૂડ સેફ્ટીને કેવી રીતે જાળવી શકીએ છીએ...