વરસાદની ઋતુ આવતા જ બીમારીઓ ઘર કરી જાય છે. આ ઋતુમાં થનારી બીમારીનાં લક્ષણો અને કોરોનાનાં લક્ષણો સરખા હોય છે. શરદી- ઊધરસ અને તાવ, કોરોના અને ચોમાસાની બીમારીના સામાન્ય લક્ષણો પૈકી એક છે.
બહાર જતા સમયે અથવા ઘરે આવતી વખતે અચાનક જ વરસાદ તુટી પડે છે તો, સ્કુટર, ચાલીને કે સાઇકલમાં જતા લોકો ભીંજાઇ છે. આ સ્થિતિમાં ઘણીવાર બીમાર પડી શકો છો. તો વરસાદ વરસ્યા પછી તડકો પણ નીકળે છે, ત્યારે સાવધાની રાખવી પડશે. આજે કામના સમાચારમાં જાણીએ કે, ચોમાસામાં તમે કેવી રીતે બીમારીથી બચી શકો છો.
જો તમે પણ ચોમાસામાં ભીના થવા નથી માગતા તો તમારે વરસાદમાં ભીનું થવાથી બચવું જોઈએ. આ બીમાર ન પડવાનો સૌથી બેસ્ટ ઉપાય છે. આવો જાણીએ વરસાદમાં ન ભીંજાવવાના ઉપાયો.
વરસાદમાં ન ભીંજાવા માટેના ઉપાય
સવાલ : વરસાદમાં માથું ઢાંકવાનું કેમ કહેવામાં આવે છે?
જવાબ : ચોમાસામાં ઘરેથી બહાર જતી વખતે માથું ઢાંકવાના આ રહ્યા કારણો...
સવાલ : ઉપરની વાત ફોલો કરવાથી શું થશે?
જવાબ : કપડાં બદલવાથી...
હળદરવાળું દુધ અથવા આદુવાળી ચા પિવાથી...
પગ ધોઈને લુછવાથી...
એન્ટીબેક્ટેરિયલ ક્રીમ લગાવવાથી...
સવાલ : ચોમાસામાં શું ખાવું જોઈએ?
જવાબ :
વરસાદમાં નહાવાથી આપણે કેમ બીમાર ન થઈ જઈએ, જ્યારે આપણે ભીના થવાથી બીમાર પડીએ છીએ ?
શારદા હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિન-એમડી ડૉ. શ્રેય શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, જ્યારે તમે વરસાદમાં ભીના થાવ છો, ત્યારે તમારા શરીરમાંડેડ સ્કિન ગંદકી અને પરસેવો આવે છે. તે જ સમયે, જ્યારે તમે સ્નાન કરો છો, ત્યારે આ બધી વસ્તુઓ તમારા શરીરમાંથી નીકળી જાય છે અને તમને ઠંડીથી બચાવવાનું કામ કરે છે. જો કે, તમારે સામાન્ય પાણીથી સ્નાન કરવું જોઈએ. ખૂબ ઠંડા અથવા ખૂબ ગરમ પાણીમાં નહાવાથી તબિયત ખરાબ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.