• Gujarati News
  • Utility
  • Find Out Why Dandruff Is More Common In Winter, And What Home Remedies Can Be Taken To Prevent It

જરૂરિયાતના સમાચાર:શિયાળામાં ડેન્ડ્રફ કેમ વધારે થાય છે, જાણો તેનાથી બચવા માટે કયા ઘરેલુ ઉપાયો અપનાવી શકાય છે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિયાળાની સિઝન ભલે ઘણા લોકોને પસંદ હોય પરંતુ તે આપણા વાળ માટે સારી નથી. આ સિઝનની શરૂઆત થતાં જ ઘણા લોકોના વાળમાં ડેન્ડ્રફ, એટલે કે ખોડાની સમસ્યા થવા લાગે છે. તેનું સૌથી મોટું કારણ ઠંડીમાં શુષ્ક હવા છે, જે સ્કૅલ્પમાં રહેલી નમીને શોષી લે છે. તે ઉપરાંત ઠંડીમાં માલાસેજિયા નામનું ફંગલ હવામાં હાજર હોય છે જેના કારણે વાળમાં ડેન્ડ્રફની સમસ્યા થાય છે.

ડેન્ડ્રફ માત્ર મોટા લોકોને જ નહીં પરંતુ બાળકો અને વૃદ્ધોને પણ થાય છે. લાઈફ સ્ટાઈલમાં બેદરકારી અને પોલ્યુશનના કારણે આ સમસ્યા ઘણી સામાન્ય થઈ ગઈ છે. ભાગદોડની લાઈફમાં મોટાભાગના લોકો વાળની યોગ્ય રીતે સંભાળ નથી કરી શકતા. વધારે કેમિકલવાળા હેર પ્રોડક્ટ ઉપયોદ કરવાના કારણે પણ આ સમસ્યા થાય છે.

આજે જરૂરિયાતના સમચારમાં જાણીશું ડેન્ડ્રફ શું હોય છે? તેના થવાના કારણ? અને બચવાના સરળ ઉપાય...

અન્ય સમાચારો પણ છે...