• Gujarati News
  • Utility
  • Female Candidates Apply For 100 General Duty Posts In Indian Army Before 20th July

સરકારી નોકરી:ઈન્ડિયન આર્મીમાં જનરલ ડ્યુટીની 100 જગ્યા માટે ફીમેલ કેન્ડિડેટ્સ 20 જુલાઈ પહેલાં અપ્લાય કરો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા ઉમેદવારની ઉંમર 17.5 થી 21 વર્ષ હોવી જોઈએ
  • ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા કેન્ડિડેટ્સની કોમન એન્ટ્રન્સ એક્ઝામ (CEE) લેવાશે

ઈન્ડિયન આર્મીમાં સૈનિક જનરલ ડ્યુટી (GD)ની જગ્યા પર ભરતી માટે એપ્લિકેશન પ્રોસેસ ટૂંક સમયમાં પૂરી થઈ જશે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 100 જગ્યા પર મહિલા કેન્ડિડેટ્સની ભરતી કરવામાં આવશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 20 જુલાઈ પહેલાં અપ્લાય કરી શકે છે.

જગ્યાની સંખ્યા- 100
લાયકાત

આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ 45% સ્કોર કે પછી C2 ગ્રેડ સાથે ધોરણ 10 પાસ હોવા જોઈએ.

ઉંમર
અરજી કરનારા ઉમેદવારની ઉંમર 17.5 થી 21 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

સિલેક્શન પ્રોસેસ
ફિઝિકલ ટેસ્ટ (1.6 કિમીની દોડ 7 મિનિટ 30 સેકન્ડમાં)માં પાસ થનારા કેન્ડિડેટ્સની કોમન એન્ટ્રન્સ એક્ઝામ (CEE) લેવાશે.

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 6 જૂન
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 20 જુલાઈ

આ રીતે અપ્લાય કરો
આ જગ્યા માટે ભરતી રેલીનું આયોજન લખનૌ, અંબાલા, જબલપુર, બેલગામ, પુણે અને શિલોંગમાં કરવામાં આવશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.