તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Explain Not To Reprimand Children When They Speak The Truth, If They Insist; Learn The 10 Good And Bad Things About Parenting

સારા માતાપિતા કેવી રીતે બનવું:બાળકો સાચું બોલે ત્યારે તેમને ઠપકો ન આપવો, જીદ કરે તો સમજાવો; પેરેન્ટિંગની 10 સારી અને ખરાબ બાબતો જાણો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બાળપણ એ શીખવા અને સમજવા માટેનો શ્રેષ્ઠ સમય હોય છે. આ સમયે બાળકોની સંભાળ રાખવાની જવાબદારી માતાપિતાની હોય છે. પરંતુ આ દરમિયાન ઘણી વખત માતાપિતા એવી ભૂલો કરે છે, જેની છાપ બાળકો પર જીવનભર રહે છે. મોટાભાગે એવું જોવા મળે છે કે માતાપિતા સારી અને ખરાબ સલાહ વચ્ચેનો તફાવત કરવાનું જ નથી જાણતા. તેથી બાળકોના ઉછેરના સમયે કેટલીક બાબતો પર ધ્યાન આપવું જરૂરી હોય છે. આવો જાણીએ સારા માતાપિતા કેવી રીતે બનવું?

બાળકો ભૂલ કરે તો તેમને સજા ન આપવી
ચિલ્ડ્રન એક્સપર્ટ્સ એડમ ગ્રાંટ કહે છે કે, જો તમે પેરેન્ટસ છો અને તમારું બાળક કોઈ ભૂલ કરે છે તો તેને કોઈપણ પ્રકારની સાજા આપવાનું ન વિચારવું. એક સ્ટડી અનુસાર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યહુદી હત્યાકાંડમાં બચાવ દળના લોકોએ જીવ જોખમમાં મૂકીને અજાણ્યા લોકોની રક્ષા કરી હતી. તેનું કારણ બચાવ દળના લોકોનો બાળપણમાં ઉછેર હતો.

ગ્રાંટ કહે છે કે સારા પેરેન્ટિંગ માટે બાળકો પર વિશ્વાસ કરવો જરૂરી હોય છે. બાળકોને સમયાંતરે સમજાવો કે તેઓ બહું મહત્ત્વપૂર્ણ છે. બીજા લોકો તેમના પર વિશ્વાસ કરે છે. આપણે બાળકોને પ્રેમ અને સુરક્ષાની અનુભૂતી પણ કરાવવી જોઈએ.

પેરેન્ટિંગને લઈને 10 સારી અને 10 ખરાબ સલાહ જાણો-