તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • E Commerce Festival Sale Offers 2020; Mobile Phones Laptops And Top Gadgets Deal On Flipkart, Amazon, And Paytm Mall ShopClues

ફેસ્ટિવલ સેલ:સ્માર્ટફોન, લેપટોપ અને અન્ય ગેજેટ્સની ખરીદી પર 95% સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે; વાંચો આ અઠવાડિયાંથી શરૂ થનારા ઓનલાઇન સેલની વિગતવાર માહિતી

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ ઓનલાઈન સેલમાં ઘણી ઈ-કોમર્સ કંપનીઓ 80% તો કેટલાંક પ્લેટફોર્મ પર 95% સુધી ડિસ્કાઉન્ટ મળશે
  • ઘણી વેબસાઈટ પર સ્માર્ટફોન, ટેબ્લેટ, હેડફોન, સ્પીકર અને અન્ય એસેસરીઝની ઓફર્સ મળી રહી છે

આ અઠવાડિયાંથી ઘણી ઈ-કોમર્સ કંપનીઓનો ફેસ્ટિવલ સેલ શરૂ થશે. તેમાં ફ્લિપકાર્ટ, એમેઝોન, પેટીએમ મૉલ, શૉપક્લૂઝ સાથે ઘણી કંપનીઓ સામેલ છે. તેવામાં તમે કોઈ પ્રોડક્ટની ખરીદી કરવાના છો તો આ સેલ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અમે તમને આ સેલમાં મળનારા સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપ અથવા ગેજેટ્સ પર મળતી ડીલ અને ઓફર્સની વિગતવાર માહિતી જણાવી રહ્યા છે. સાથે જ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર તમને શું સસ્તું અને અને સારું મળશે તેની માહિતીનું લિસ્ટ પણ અમે તૈયાર કર્યું છે.

સૌ પ્રથમ જાણો ઈ-કોમર્સ વેબસાઈટ દ્વારા મળતી ઓફર્સ

1. ફ્લિપકાર્ટ

  • SBI, ICICI, HDFC, કોટક સાથે અન્ય બેંકો પર નો કોસ્ટ EMI પર પ્રોડક્ટ ખરીદવાની તક છે.
  • બજાજ ફિનસર્વ પર પણ નો કોસ્ટ EMIથી સામાનની ખરીદી કરી શકાશે. તેમાં કોઈ એડિશનલ ચાર્જ પણ નહિ લાગે.
  • ડેબિટ કાર્ડ પર પણ EMIનો ઓપ્શન પણ મળશે. તેના માટે કાર્ડ પર મિનિમમ બેલેન્સની જરૂરત નહિ રહે.
  • SBI કાર્ડથી શોપિંગ કરવા પર એડિશનલ 10% અને પેટીએમ પર કેશબેક ઓફર મળશે.
  • માત્ર 1 રૂપિયામાં મોબાઈલ પ્રોટેક્શન મળશે. સ્માર્ટફોન પર એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે.

2. એમેઝોન

  • પ્રાઈમ મેમ્બર્સ માટે સેલ એક દિવસ પહેલાં શરૂ થશે. તેમાં ફાસ્ટ ડિલિવરી સર્વિસ પણ મળશે.
  • ડેઈલી શૉપિંગ કરવા માટે 500 રૂપિયાનું રિવોર્ડ મળશે. રિવોર્ડનો ફાયદો એમેઝોન પેનાં માધ્યમથી મળશે.
  • ડેબિટ/ક્રેડિટ કાર્ડ પર નો કોસ્ટ EMI અને બજાજ ફિનસર્વ પર 1 લાખ રૂપિયા સુધીનું ક્રેડિટ મળશે.
  • એક્સચેન્જ ઓફર પર 13,500 સુધી બેનિફિટ ICICI ક્રેડિટ કાર્ડ પર 3%નું રિવોર્ડ અથવા 750 રૂપિયા સુધીનું કેશેબક મળશે.

3. પેટીએમ મૉલ

  • નો કોસ્ટ EMIનો ઓપ્શન મળશે. ICICI બેંકનાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 10% સુધીનું કેશબેક મળશે.
  • ફ્લૅશ સેલ, ડીલ ઓફ ધ ડે અને કોમ્બો ઓફર હેઠળ સસ્તી પ્રોડક્ટ ખરીદી શકાશે.
  • ગ્રાહકો માટે 499 રૂપિયાથી ઓછી કિંમતમાં પ્રોડક્ટ ખરીદવા માટે અલગથી સ્ટોર ઓપન કરવામાં આવશે.

4. શૉપક્લૂઝ

  • નો કોસ્ટ EMIનો ઓપ્શન મળશે. જો કે, કંપનીએ બેંક બેનિફિટ વિશે કોઈ જાણકારી આપી નથી.
  • સ્માર્ટફોન અને ટેબલેટ પર 10 હજાર રૂપિયા સુધીની બચતનો ચાન્સ મળશે.
  • 7 દિવસ દરમિયાન દરેક દિવસે અલગ-અલગ સ્ટોર અને શોપિંગનો ઓપ્શન મળશે. તેમાં સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવશે.
  • શગુન ડીલ ઓફરમાં 1, 51, 101, 251 અને 501 રૂપિયામાં ડીલ કરવાનો મોકો મળશે.

પ્રોડક્ટની પ્રાઈસ કટ અથવા ડાઉન
ફ્લિપકાર્ટ:
કંપનીએ સ્માર્ટફોન, ટેબ્લેટ, હેડફોન, સ્પીકર અને અન્ય એસેસરીઝ સહિત અનેક પ્રોડક્ટનું પ્રાઈસ લિસ્ટ અને ઓફર જાહેર કરી છે.

પ્રોડક્ટડિસ્કાઉન્ટ/ઓફર
ગેમિંગ લેપટોપમિનિમમ 25% ઓફ
હેડફોન અને સ્પીકર80% સુધી ઓફ
ટેબ્લેટ (લેનોવો)4999 રૂપિયાથી શરૂ
ટ્રિમર299 રૂપિયાથી શરૂ
સ્માર્ટ પ્લગ499 રૂપિયાથી શરૂ
ડિજટલ કેમેરા2499 રૂપિયાથી શરૂ
લાઈટવેટ લેપટોપ40% સુધી ઓફ
પાવરબેંક (ફિલિપ્સ)699 રૂપિયાથી શરૂ
સ્માર્ટ વેઅરેબલ્સ80% સુધી ઓફ

ફ્લિપકાર્ટ પર સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ અને ઓફર

સ્માર્ટફોનMRP (રૂપિયામાં)ઓફર પ્રાઈસ (રૂપિયામાં)
પોકો M2 પ્રો1699912999
ઈન્ફિનિક્સ હોટ 9 પ્રો129999499
રિઅલમી C12109997999
રિઅલમી narzo 20 પ્રો109998499
રેડમી K20 પ્રો2899922999
સેમસંગ ગેલેક્સી F411549910850
ઓપો A521799012990
Mi 105999949999
LG G8X7000019990

નોંધ: ફ્લિપકાર્ટ મોટોરોલા, વિવો, ટેક્નો, આસુસ સહિત અનેક બ્રાન્ડ્સના સ્માર્ટફોન પર ઓફર આપી રહી છે.

એમેઝોન: કંપનીએ સ્માર્ટફોન, ટેબ્લેટ, હેડફોન, સ્પીકર અને બીજી એસેસરીઝનું પ્રાઈસ લિસ્ટ અને ઓફર જાહેર કરી છે.

પ્રોડક્ટડિસ્કાઉન્ટ/ઓફર
હેડફોન70% સુધી ઓફ
ડિજિટલ કેમેરા60% સુધી ઓફ
સાઉન્ડબાર1449 રૂપિયાથી શરૂ
ઈકો સ્માર્ટ ડિસ્પ્લે40% સુધી ઓફ
નોઈસ હેડફોન699 રૂપિયાથી શરૂ
JBL સ્પીકર65% સુધી ઓફ

એમેઝોન પર આ પ્રોડક્ટની કિંમતમાં ભારે ઘટાડો આવ્યો

પ્રોડક્ટMRP (રૂપિયામાં)ઓફર પ્રાઈસ (રૂપિયામાં)
ગેમિંગ લેપટોપ (HP)7592962990
લેનોવો ટેબ M10 HD189909999
સેમસંગ વોચ3499017990
સોની બ્લોગ કેમેરા7799067990
બોટ એર ડ્રોપ્સ59991999
LG અલ્ટ્રાગિયર મોનિટર3200020699

એમેઝોન પર આ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

સ્માર્ટફોનMRP (રૂપિયામાં)ઓફર પ્રાઈસ (રૂપિયામાં)
સેમસંગ ગેલેક્સી M512899922499
રેડમી 9A84996499
રેડમી નોટ 9 પ્રો1699912999
સેમસંગ ગેેલેક્સી S107100039999
વનપ્લસ 8 5G4999944999
ઓપો A521999013990

નોંધ: એમેઝોન સેમસંગ, રેડમી, વનપ્લસ, વિવો સાથે અન્ય કંપનીઓના સ્માર્ટફોન પર પણ ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.

પેટીએમ મોલ: કંપનીએ સ્માર્ટફોન, ટેબ્લેટ, હેડફોન, સ્પીકર સહિત અનેક પ્રોડક્ટનું પ્રાઈસ લિસ્ટ અને ઓફર જાહેર કરી છે

પ્રોડક્ટડિસ્કાઉન્ટ/ઓફર
ફિલિપ્સ હેડફોન299 રૂપિયાથી શરૂ
બોલ્ટ સ્પીકર, હેડફોન399 રૂપિયાથી શરૂ
WD એક્સટર્નલ હાર્ડ ડિસ્ક50% સુધી ઓફ
લેપટોપ80% સુધી ઓફ

શૉપક્લૂઝ પર આ પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ મળશે

પ્રોડક્ટડિસ્કાઉન્ટ/ઓફર
મોબાઈલ10000 રૂપિયા સુધીની બચત
ટેબ્લેટ10000 રૂપિયા સુધીની બચત
મેમરી કાર્ડ75% સુધી બચત
સ્પીકર199 રૂપિયાથી શરૂ
ઈયરફોન199 રૂપિયાથી શરૂ

શૉપક્લૂઝ પર સ્માર્ટફોન પર આ ડિસ્કાઉન્ટ મળશે

પ્રોડક્ટMRP (રૂપિયામાં)ઓફર પ્રાઈસ (રૂપિયામાં)
ટાઈટન મેમરી કાર્ડ699249
ટાઈટન ઈયરફોન999149
સોની પેઈન ડ્રાઈવ1500799
એડકોમ માઉસ399149
આઈ કોલ K8 પ્લસ59993999
આઈકોલ N7 પ્લસ59993199

ન્યૂ લોન્ચ અને એક્સક્લુઝિવ પ્રોડક્ટ
ઘણી ઈ કોમર્સ કંપનીઓ સેલ દરમિયાન એક્સક્લુઝિવ પ્રોડક્ટ પણ લોન્ચ કરશે. એમેઝોન તેનાં સેલમાં એક્સક્લુઝિવ પ્રોડક્ટનું વેચાણ કરશે.

પ્રોડક્ટલોન્ચ/કિંમત
વનપ્લસ 8T 5G14 ઓક્ટોબરે લોન્ચ
ઑનર વોચ ES7499 રૂપિયા
ઈકો ડોટ સ્માર્ટ સ્પીકર22 ઓક્ટોબરે લોન્ચ થશે
ટ્રેન ટિકિટ સર્વિસ120 રૂપિયા સુધીનું કેશબેક
મિર્ઝાપુર 223 ઓક્ટોબરે રિલીઝ થશે

શૉપિંગ કરતાં પહેલાં આ ટિપ્સ ફોલો કરો
1. ઓથેન્ટિક પ્લેટફોર્મનું સિલેકશન

ઓનલાઈન શોપિંગ માટે યોગ્ય વેબસાઈટનું સિલેક્શન ઘણું જરૂરી છે, કારણ કે તેમાં પ્રોડક્ટ અને ક્વોલિટીની સાથે તમારા રૂપિયા પણ જોડાયેલા હોય છે. જો કોઈ નવી વેબસાઈટ છે તો તેના વિશે ખબર હોવી ઘણી જરૂરી છે, કારણ કે હાલના દિવસોમાં ઘણી લેભાગુ ઈ-કોમર્સ વેબસાઈટો સામે આવી છે, જે તમારા બેંક અકાઉન્ટને નુકસાન પહોંચાડી શકે છે. પ્રયત્ન કરો કે પોપ્યુલર ઈ-કોમર્સ વેબસાઈટ જેમ કે flipkart.com, snapdeal.com, amazon.com, yepme.com, paytm.com, jabong.com, shopclues.com, myntra.com કે અન્યને પસંદ કરો.

2. પ્રોડક્ટની કિંમતની કમ્પેરિઝન
માની લો કે તમે કોઈ સ્માર્ટફોન ખરીદવાના છો તો તેમાં ઉતાવળ ના કરો. તે મોડલની કિંમત અન્ય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ ચેક કરો, પરંતુ તે ઓથેન્ટિક પ્લેટફોર્મ હોવું જોઈએ. તેવામાં તમને જ્યાંથી સસ્તો સ્માર્ટફોન મળતો હોય ત્યાંથી ખરીદી કરો. પ્રોડક્ટની રિટર્ન પોલિસી, વોરંટી પણ ચેક કરો.

3. ઓફલાઈન કિંમત પણ જાણવી
એવું નથી કે તમે જે પ્રોડક્ટ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ખરીદી રહ્યા છો તે સસ્તી જ મળે. ઘણી વખત ઓફલાઈન સ્ટોર પર તે પ્રોડક્ટની કિંમત એટલી હોય છે અથવા તેનાથી પણ ઓછી હોય છે. આવી સ્થિતિમાં ઓફલાઈન સ્ટોર જ પસંદ કરો. ઓફલાઈન પ્રોડક્ટ ખરીદવાનો એક ફાયદો એ પણ છે કે તમે તે વસ્તુને ચેક કરી શકો છો. તે ઉપરાંત તે તમને હાથોહાથ મળી જાય છે. એટલે કે ડિલિવરીની રાહ નથી જોવી પડતી.

4. ફ્લૅશ સેલમાં ખરીદો પ્રોડક્ટ
ફેસ્ટિવલ સેલ દરમિયાન ઘણી ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લેશ સેલ પણ લઈને આવી રહી છે. ફ્લેશ સેલ મર્યાદિત સમય માટે હોય છે, આવી સ્થિતિમાં આ સેલમાં વધારે મોટું ડિસ્કાઉન્ટ મળી જાય છે. તમે જે પ્રોડક્ટને ખરીદવાના છો જો તે ફ્લેશ સેલમાં મળી રહી છે તો તેની તૈયારી પહેલાંથી કરી લો.

5. કૂપન કોડ અને કેશબેક ઓફર
સેલમાં કૂપન કોડ અને કેશબેક ઓફરથી વધારે ફાયદો મળી શકે છે. આ દિવસોમાં ઘણી વેબસાઈટ કૂપન કોડ જાહેર કરે છે. જેને અપ્લાય કર્યા બાદ પ્રોડક્ટની કિંમત ઘટી જાય છે, અથવા બીજા પ્રકારનાં બેનિફિટ મળી જાય છે. તે ઉપરાંત એ વાતની પણ ખબર પડે છે કે કોઈ બેંક અથવા બીજા કાર્ડથી પેમેન્ટ કરવા પર કેશબેક મળી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો