તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિલ્હી યુનિવર્સિટીમાં નોન ટીચિંગના વિવિધ પદો માટે ભરતીની જાહેરાત થઈ છે. આ પદો પર અરજી કરવાની પ્રક્રિયા 30 માર્ચથી શરૂ થઈ છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 28 એપ્રિલ સુધી અરજી કરી શકે છે.
પદોની સંખ્યા: 1145
યોગ્યતા
આ પદો માટે 10 અને 12 પાસ, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા IIT સર્ટિફિકેટ હોલ્ડર અરજી કરી શકશે.
વય મર્યાદા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 27થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પદ મુજબ વય મર્યાદા જોવા માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.
એપ્લિકેશન ફી
જનરલ: 1000 રૂપિયા
OBC/EWS: 800 રૂપિયા
SC/ST/PH:600 રૂપિયા
સિલેક્શન પ્રોસેસ
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષા અને પર્સનલ ઈન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.
આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 28 એપ્રિલ પહેલાં ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી શકે છે.
ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.