તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Doctor Recruitment 2021: 56 Vacancies For Doctor Posts, Northern Coalfields Limited Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:નોર્થન કોલફીલ્ડ્સ લિમિટેડે ડૉક્ટરની 56 જગ્યા માટે અરજી માગી, 15 મે સુધીમાં અપ્લાય કરો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા ઉમેદવારની ઉંમર 15 મે 2021 સુધી 65 વર્ષથી વધારે ના જોવી જોઈએ
  • કેન્ડિડેટ્સ પાસે 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ

નોર્થન કોલફીલ્ડ્સ લિમિટેડ (NCL)એ ડૉક્ટરની જગ્યા પર ભરતી માટે અરજી માગી છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ શરુ થઇ ગઈ છે, તે 15 મે સુધી ચાલુ રહેશે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ NCLની વેબસાઈટ પર અપ્લાય કરી શકે છે.

પદની સંખ્યા: 56
MBBS ડોક્ટર: 45
MBBS પ્લસ સ્પેશ્યલાઈઝેશન ડૉક્ટર: 11

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા/સ્ટેટ મેડિકલ કાઉન્સિલ દ્વારા માન્ય યુનિવર્સીટી/કોલેજમાંથી MBBS પાસ હોવા જોઈએ. આ ઉપરાંત 3 વર્ષનો અનુભવ જરૂરી છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

ઉંમર
આ જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારની ઉંમર 15 મે 2021 સુધી 65 વર્ષથી વધારે ના જોવી જોઈએ.

મહત્ત્વની તારીખ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 15 મે

આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 15 મે સુધી નોર્થન કોલફીલ્ડ્સ લિમિટેડ (NCL)ની વેબસાઈટ પર અપ્લાય કરી શકે છે.