તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • DFCCIL Junior Executive, Junior Manager & Executive Recruitment 2021: 1099 Vacancies For Junior Executive, Junior Manager & Executive Posts, Dedicated Freight Corridor Corporation Of India Limited Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ 1099 જગ્યા માટે ભરતી બહાર પાડી, 17 એપ્રિલ સુધી એપ્લિકેશન પ્રોસેસ ચાલુ રહેશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્ડિડેટ્સની ઉંમર 55 વર્ષથી વધારે ના હોવી જોઈએ

ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCIL)એ જુનિયર મેનેજર, જુનિયર એક્ઝિક્યુટિવ અને એક્ઝિક્યુટિવની 1099 જગ્યા માટે અરજી માગી છે. આ ભરતી માટે એપ્લિકેશન પ્રોસેસ શરુ થઈ ગઈ છે. કેન્ડિડેટ્સ છેલ્લી તારીખ એટલે કે 17 એપ્રિલ સુધી અરજી કરી શકે છે.

જગ્યાની સંખ્યા-1099 જુનિયર મેનેજર-124 જુનિયર એક્ઝિક્યુટિવ-521 એક્ઝિક્યુટિવ-454

યોગ્યતા
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સની યોગ્યતા પોસ્ટ પ્રમાણે અલગ-અલગ છે. એજ્યુકેશન ક્વોલિફિકેશન સાથે જોડાયેલી વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

ઉંમર
કેન્ડિડેટ્સની ઉંમર 55 વર્ષથી વધારે ના હોવી જોઈએ.

આ રીતે અપ્લાય કરો:
પોસ્ટ માટે ઈચ્છુક કેન્ડિડેટ્સ નક્કી કરેલા ફોર્મેટમાં એપ્લિકેશન ફોર્મ ભરીને નીચે જણાવેલા એડ્રેસ પર મોકલી શકે છે:

જોઈન્ટ જનરલ મેનેજર/HR, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCIL), પાંચમો માળ, સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન બિલ્ડિંગ કોમ્પ્લેક્સ, નવી દિલ્હી-110001

નોટિફિકેશન જોવા અહિ ક્લિક કરો