તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શિયાળામાં આપણું શરીર ઠંડીથી બચવા માટે પોતાની કેલરી બર્ન કરે છે. તેને લીધે શિયાળામાં શરીરને સામાન્ય કરતાં વધારે કેલરીની આવશ્યકતા રહે છે. શિયાળામાં આપણી ડાયજેશન સિસ્ટમ સામાન્ય કરતાં વધારે સારી રીતે કામ કરે છે. અર્થાત શિયાળામાં આપણે ડાયટ વધારી શકીએ છીએ.
જોકે આ ઋતુમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. આ ઋતુમાં બીમાર પડવાની આશંકા વધી જાય છે. જયપુરના મેડિકલ ન્યૂટ્રીશિયનિસ્ટ સુરભિ પારિક જણાવે છે કે, આ ઋતુમાં ઠંડી વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ. ડાયટમાં મેક્સિમમ એન્ટિઓક્સીડન્ટ ફૂડ સામેલ કરવા જોઈએ.
એવામાં સવાલ એ છે કે શિયાળામાં આપણે શું ખાવું જોઈએ? એક્સપર્ટના જણાવ્યાનુસાર, શિયાળામાં ડાયટમાં એનર્જેટિક અને ગરમ વસ્તુઓને સામેલ કરવી જોઈએ. તમને થોડાક જ દિવસોમાં ફરક જોવા મળશે.
શિયાળામાં પાણી માટે લોકોમાં ભ્રમ
હૈદરાબાદ સ્થિત ICMRના NIN (નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ન્યૂટ્રિશન)ના જણાવ્યા અનુસાર, એક વ્યસ્કે કલાકમાં 4થી5 લિટર, 8 વર્ષથી વધારે વર્ષના બાળકોએ 3થી 4 લિટર અને 5થી8 વર્ષના બાળકોએ 2થી 3 લિટર પાણી પીવું જોઈએ.
પરંતુ, શિયાળામાં તરસ ઓછી લાગવાથી આપણે પાણીની માત્રા ઘટાડી દઈએ છીએ. ડૉ. સુરભિ જણાવે છે કે, શિયાળામાં ભલે તરસ ન લાગે પરંતુ આપણે આટલી જ માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ જેટલું ICMRએ પીવાની સલાહ આપી છે. શિયાળામાં શરીરમાં પાણીની માત્રા ઓછી થવાથી અનેક સમસ્યાઓ થઈ શકે છે.
1. ખજુરમાં વિટામિન અને મિનરલ્સની ભરપૂર માત્રા
2. ગોળમાંથી આયર્ન મળે છે અને એનિમિયા નથી થતો
3. તલ ઠંડીમાં દરેક પ્રકારના રોગથી બચાવે છે
4. ગાજરમાં લગભગ દરેક પ્રકારના વિટામિન
ગાજર હૃદય, મગજ, નસની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ગાજર વિટામિન A, B, C, D, E, G અને Kમાં જોવા મળે છે, જેના કારણે આપણા શરીરને ઘણા પોષકતત્ત્વો મળે છે.
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, એક ગાજર આપણને આપણા રોજના વપરાશ કરતાં 300% વધુ વિટામિન A આપી શકે છે.
5. મગફળીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.