• Gujarati News
  • Utility
  • Clerk XI Recruitment 2021: 5858 Vacancies For Clerk XI Posts, Institute Of Banking Personal Selection Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:IBPS ક્લેરિકલ કેડરની 5858 જગ્યા પર ભરતી કરશે, ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ 1 ઓગસ્ટ સુધી અપ્લાય કરી શકશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 20થી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ
  • ગ્રેજ્યુએશનનાં ફાઈનલ યરના વિદ્યાર્થીઓ પર અપ્લાય કરી શકે છે

ઈન્સ્ટિટ્યુટ ઓફ બેકિંગ પર્સનલ સિલેક્શન (IBPS)એ ક્લેરિકલ કેડરની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 5858 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ IBPSની ઓફિશિયલ વેબસાઈટ ibps.in પર અપ્લાય કરી શકે છે. આ પ્રોસેસ 1 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.

જગ્યાની સંખ્યા: 5858

લાયકાત
આ જગ્યા માટે કેન્ડિડેટ્સને કોઈ પણ માન્ય યુનિવર્સીટીમાં કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ. ગ્રેજ્યુએશનનાં ફાઈનલ યરના વિદ્યાર્થીઓ પર અપ્લાય કરી શકે છે.

ઉંમર
અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 20થી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ઉંમર સાથે જોડાયેલી વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

મહત્ત્વની તારીખો

અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ12 જુલાઈ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ1 ઓગસ્ટ
પ્રિલિમ્સ એક્ઝામ28, 29 ઓગસ્ટ અને 4 સપ્ટેમ્બર
મેન પરીક્ષા31 ઓક્ટોબર

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન IBPS ક્લાર્ક પ્રિલિમ્સ પરીક્ષા, ક્લાર્ક મેન્સ પરીક્ષાને આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી
જનરલ/ OBC/EWS- 800 રૂપિયા
SC / ST / PH- 175 રુપયા

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 1 ઓગસ્ટ સુધી IBPSની ઓફિશિયલ વેબસાઈટ ibps.in પર અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.