તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Clerk Recruitment 2021: 856 Vacancies For Clerk Posts, Punjab State Cooperative Bank Notification For Details Like Eligibility, How To Apply

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:પંજાબ સ્ટેટ કો-ઓપરેટિવ બેંકે 856 જગ્યા માટે ભરતી બહાર પાડી, 20 મે સુધી એપ્લિકેશન પ્રોસેસ ચાલુ રહેશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 18થી 37 વર્ષ વચ્ચે હોવી જોઈએ
  • ઉમેદવારનું સિલેકશન લેખિત પરીક્ષા, સ્કિલ ટેસ્ટને આધારે કરવામાં આવશે

પંજાબ સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડે ડેટા એન્ટ્રી, ટાઈપિસ્ટ, મેનેજર સહિત કુલ 856 જગ્યા માટે ભરતી બહાર પાડી છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓનલાઈન અપ્લાય કરી શકે છે. એપ્લિકેશન પ્રોસેસ 29 એપ્રિલથી શરુ થઇ ગઈ છે. કેન્ડિડેટ્સ 20 સુધી આ જગ્યા પર અપ્લાય કરી શકશે.

લાયકાત
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સ ગ્રેજ્યુએશન/પોસ્ટ ગ્રેજ્યુએશન/ડીપ્લોમા/ B.Sc/ B.E/ B.Tech પાસ હોવા જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 18થી 37 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા માટે ઉમેદવારનું સિલેકશન લેખિત પરીક્ષા, સ્કિલ ટેસ્ટને આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી
જનરલ અને અન્ય: 1400 રૂપિયા
SC: 700 રૂપિયા

સેલરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 19900 થી 35400 રૂપિયાનો પગાર મળશે.

મહત્ત્વની તારીખો
પ્રોસેસ શરુ થયાની તારીખ: 29 એપ્રિલ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 20 મે

આ રીતે અપ્લાય કરો
આ જગ્યા માટે ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો