તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • CBSE Handicraft Skill Module| Students Of 6th To 8th Will Get A Chance To Learn Handicraft, CBSE Launches Student Handbook

હેન્ડીક્રાફ્ટ સ્ટુડન્ટ હેન્ડબુક:ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને હેન્ડીક્રાફ્ટ શીખવાનો મોકો મળશે, CBSEએ સ્ટુડન્ટ હેન્ડબુક લોન્ચ કરી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સ્કિલ મોડ્યુલ માટે ટીચર્સને ટ્રેનિંગ આપવામાં આવશે
  • 700થી વધારે સ્કૂલોએ પહેલેથી જ આ મોડ્યુલ શરુ કરવાનો ઓપ્શન સિલેક્ટ કરી લીધો હતો

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ હેન્ડીક્રાફ્ટ એન્ડ કાર્પેટ સેક્ટર સ્કિલ કાઉન્સિલ (HCSSC)ની મદદથી ધોરણ 6થી 8 માટે હસ્તશિલ્પ પર સ્કિલ મોડ્યુલ માટે એક સ્ટુડન્ટ હેન્ડબુક લોન્ચ કરી છે. આ સ્કિલ મોડ્યુલ પ્રેક્ટિકલ એક્ટિવિટીઝ પર ફોકસ્ડ છે, તે વિદ્યાર્થીઓને કઈક નવું શીખવાનો મોકો આપશે. આ હેન્ડબુકમાં બે મોડ્યુલ સામેલ હશે. પેપર મેશ અને ફેશન જ્વેલરી.

બોર્ડ ટીચર્સ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલુ કરશે
CBSEનાં નિદેશક ડૉ. બિસ્વજીત સાહાએ કહ્યું, 700થી વધારે સ્કૂલોએ પહેલેથી જ આ મોડ્યુલ શરુ કરવાનો ઓપ્શન સિલેક્ટ કરી લીધો હતો. વિદ્યાર્થીઓને આ સ્કિલ મોડ્યુલ શીખવાડતા પહેલાં ટીચર્સને ટ્રેનિંગ આપવામાં આવશે.

બોર્ડની એકેડમિક વેબસાઈટ પર વર્કબુક અવેલેબલ છે
CBSEની વેબસાઈટ cbseacademic.nic.in પર સ્ટુડન્ટ હેન્ડબુક કે વર્કબુક જાહેર કરી છે. બોર્ડના જણાવ્યા પ્રમાણે, આ સ્કિલ વિદ્યાર્થીઓ માટે એકદમ ક્રિએટિવ અને સુરક્ષિત છે. દરેક જરૂરી સાધનો પણ સ્કૂલમાં સરળતાથી મળી જશે.

અન્ય સમાચારો પણ છે...