તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • CBSE Board Exams Updates | Union Education Minister Said Exams Will Be Held Physically, Dates To Be Announced On 31 December

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા:CBSEની બોર્ડ એક્ઝામ ઓનલાઈન નહિ લેવાય, શિક્ષણ મંત્રી આજે તારીખો જાહેર કરશે

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ લેવા માટે ચર્ચા કરી રહ્યું છે. શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરયાલ નિશંક આજે સાંજે 6 વાગ્યે આ પરીક્ષાઓની તારીખ જાહેર કરશે. તેમણે બુધવારે સોશિયલ મીડિયા પર આ વિશે જાણકારી આપીને ચોખવટ કરી કે બોર્ડ પરીક્ષાઓ ઓનલાઈન નહિ લે. કોરોના પ્રોટોકોલ ફોલો કરી પરીક્ષા લેવામાં આવશે.

ન્યૂઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન શિક્ષણ મંત્રીએ કહ્યું કે, પરીક્ષા ગૃહ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલયના આદેશ પ્રમાણે લેવામાં આવશે. અમારી પ્રથમ પ્રાયોરિટી વિદ્યાર્થીઓની સુરક્ષા છે. સરકાર આ બાબતે અલર્ટ છે અને નવા સ્ટ્રેનથી બચવાના ઉપાય પણ કરી રહી છે.

આની પહેલાં તેમણે કહ્યું હતું કે, પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓ ભ્રમ અને મૂંઝવણમાં છે. તારીખો જાહેર થઈ જશે તો પરીક્ષાની ચર્ચાઓ ક્લિયર થઈ જશે. દરેક વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાનોને ખાતરી આપું છું કે પરીક્ષા સાથે જોડાયેલા તમામ નિર્ણય તમારા ભલાઈ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો