તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • CAPF Recruitment 2021: 159 Vacancies For CAPF Posts, State Bank Of India Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:UPSCએ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની 159 જગ્યા માટે ભરતી બહાર પાડી, 5 મે સુધી અપ્લાય કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યુટની ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ
  • કેન્ડિડેટ્સની મિનિમમ ઉંમર 20 વર્ષ અને મેક્સિમમ ઉંમર 25 વર્ષ નક્કી કરી છે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ(CAPF)ની અલગ-અલગ 159 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 15 એપ્રિલથી શરુ થઇ ગઈ છે, તે 5 મેના રોજ સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ છેલ્લી તારીખ પહેલાં અપ્લાય કરી શકે છે.

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યુટની ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ.

જગ્યાની સંખ્યા- 159

પદસંખ્યા
SSB1
BSF35
CRPF36
CISF67
ITBP20

ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની મિનિમમ ઉંમર 20 વર્ષ અને મેક્સિમમ ઉંમર 25 વર્ષ નક્કી કરી છે. રીઝર્વ કેટેગરીના ઉમેદવારને નિયમ પ્રમાણે છૂટ આપવામાં આવશે.

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન પ્રોસેસ
General / OBC- 200 રૂપિયા
SC / ST / મહિલા-કોઈ ફી નહીં

મહત્ત્વની તારીખો

જગ્યાસંખ્યા
પ્રોસેસ શરુ થયાની તારીખ15 એપ્રિલ
અરજી કરવાની છેલ્લી તારીખ5 મે
પરીક્ષાની તારીખ8 ઓગસ્ટ
એડમિટ કાર્ડ જાહેર કર્યાની તારીખજુલાઈ 2021

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ 15 એપ્રિલથી 5 મે સુધી આ જગ્યા માટે ઓનલાઈન અરજી કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ જુઓ.