તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેનેરા બેંકે ફરી એકવાર ફિક્સ ડિપોઝિટ (FD) પરના વ્યાજમાં ઘટાડો કર્યો છે. બેંક હવે 1 વર્ષથી લઈને 3 વર્ષથી ઓછા સમયમાં મેચ્યોર થતી FD પર 5.25% વ્યાજ આપશે. નવા દર 16 નવેમ્બરથી લાગુ થઈ ગયા છે. અગાઉ HDFC અને એક્સિસ બેંકે પણ આ મહિને FD પર મળતા વ્યાજમાં ઘટાડો કર્યો હતો. કેનેરા બેંકે અગાઉ ઓક્ટોબરમાં પણ વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. અમે તમને જણાવી રહ્યા છીએ વ્યાજ દરમાં ઘટાડા વિશે..
કેનેરા બેંક
સમયગાળો | નવા વ્યાજ દર (%) | જૂના વ્યાજ દર (%) |
7થી 45 દિવસ | 2.95 | 3.00 |
46થી 90 દિવસ | 3.90 | 4.00 |
91થી 179 દિવસ | 4.00 | 4.05 |
180થી 1 વર્ષથી ઓછો | 4.45 | 4.50 |
1 વર્ષ | 5.25 | 5.30 |
1થી વધારે અને 2 વર્ષથી ઓછો | 5.20 | 5.25 |
2થી વધારે અને 3 વર્ષથી ઓછો | 5.20 | 5.25 |
3થી વધારે અને 5 વર્ષથી ઓછો | 5.30 | 5.35 |
5થી વધારે અને 10 વર્ષથી ઓછો | 5.30 | 5.35 |
એક્સિસ બેંક
સમયગાળો | વ્યાજ દર (%) |
7થી 29 દિવસ | 2.50 |
30થી 3 મહિના | 3.00 |
3થી 6 મહિના | 3.50 |
3થી 11 મહિના 25 દિવસ | 4.40 |
11 મહિના 25 દિવસથી 1 વર્ષ 5 દિવસ | 5.15 |
1 વર્ષ 5 દિવસથી વધારે 18 મહિનાથી ઓછો | 5.10 |
18 મહિનાથી વધારે અને 2 વર્ષથી ઓછો | 5.25 |
2થી વધારે અને5 વર્ષથી ઓછો | 5.40 |
5થી 10 વર્ષ | 5.50 |
HDFC બેંક
સમયગાળો | વ્યાજ દર (%) |
7થી 14 દિવસ | 2.50 |
15થી 29 દિવસ | 2.50 |
30થી 90 દિવસ | 3.00 |
91થી 6 મહિના | 3.50 |
6 મહિના 1 દિવસથી 9 મહિના | 4.40 |
9 મહિના 1 દિવસથી લઈને 1 વર્ષ કરતા ઓછો | 4.40 |
1 વર્ષ | 4.90 |
1 વર્ષ 1 દિવસથી 2 વર્ષ | 4.90 |
2 વર્ષ 1 દિવસથી લઈને 3 વર્ષ | 5.15 |
3 વર્ષ 1 દિવસથી લઈને 5 વર્ષ | 5.30 |
5 વર્ષ 1 દિવસથી લઈને 10 વર્ષ | 5.50 |
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.