• Gujarati News
  • Utility
  • Can Love Happen More Than Once? What Effect Does This Have On The Current Relationship? How To Handle This Situation?

યે દિલ માંગે મોર:શું એકથી વધારે વખત પ્રેમ થઈ શકે? તેનાથી અત્યારના રિલેશન પર શું અસર પડે? આ સ્થિતિ હેન્ડલ કેવી રીતે કરવી?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘણા લોકો એક જ સમયે એકથી વધારે લોકો સાથે રિલેશનમાં હોય છે

શું એકથી વધારે વખત પ્રેમ થઈ શકે? હા, થઈ શકે છે. ઘણા લોકો તો વારંવાર પ્રેમમાં પડે છે, એટલું જ નહીં પણ અલગ-અલગ લોકો સાથે લાઈફટાઈમ સાથે રહે છે. ઘણા લોકો એક જ સમયે એકથી વધારે લોકો સાથે રિલેશનમાં હોય છે. એટલું જ નહીં એક જ વ્યક્તિ સાથે એકથી વધારે વખત પ્રેમ કરી બેસે છે.

આખરે આવું કેમ થાય છે? આની પાછળ સાયન્સનો શું રોલ છે? હાલના રિલેશનમાં શું અસર પડે છે અને આવી સ્થિતિ કેવી રીતે હેન્ડલ કરવી જોઈએ? આજના કામના સમાચારમાં અમે તમારા દરેક પ્રશ્નોના જવાબ શોધવાના પ્રયત્નો કરી રહ્યા છીએ...