તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Bureau Of Narcotics Control Invites Application For Recruitment Of 100 Posts Of Intelligence Officer, Last Date For Application Is 15th April.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ઈન્ટેલિજન્સ ઓફિસરની 100 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું, અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ જુનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર (JIO)ના 100 પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદ માટે એપ્લિકેશન પ્રોસેસ 18 માર્ચથી શરૂ થઈ ગઈ છે, જે 15 એપ્રિલ સુધી ચાલુ રહેશે. ઈચ્છુક ઉમેદવારો નક્કી તારીખ પહેલા ઓફલાઈન અરજી કરી શકે છે.

પદોની સંખ્યા- 100

લાયકાત
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોની પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા ઈન્સ્ટિટ્યૂટની બેચલર્સ ડિગ્રી હોવી જોઈએ. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો. ​​​​​​​

વય મર્યાદા
અરજી કરનાર ઉમેદવારની ઉંમર 56 વર્ષથી વધારે ન હોવી જોઈએ વર્ય મર્યાદા માટેની વધુ જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ http://narcoticsindia.nic.in/ વિઝિટ કરી શકો છો. ​​​​​​​

સિલેક્શન પ્રોસેસ
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોની પસંદગી રિટન ટેસ્ટ અને ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
અરજી કરનાર ઈચ્છુક ઉમેદવારો નવા ફોર્મેટમાં એપ્લિકેશન ફોર્મ ભરીને નીચે આપવામાં આવેલા સરનામા પર મોકલી શકે છે.

ડેપ્યુટી ડાયરેક્ટર (એડમિન)
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, વેસ્ટ બ્લોક નં-1
વન વિંગ નંબર-5, આર કે પુરમ નવી દિલ્હી-110066

ઓફિશિયલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો