તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
BSNLએ 3 નવા ડેટા પ્લાન લોન્ચ કર્યા છે. આ ડેટા પ્લાન્સ હોવાથી આ પ્લાન્સમાં તમને કોલિંગ અથવા SMSની સુવિધા નહીં મળે. BSNLએ 56, 151, અને 251 રૂપિયાવાળા પ્લાન શરૂ કર્યા છે. અમે તમને આ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ.
56 રૂપિયાનો પ્લાન
BSNL વર્ક ફ્રોમ હોમ STVના આ પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને 10GB ડેટા આપવામાં આવશે. આ પ્લાનની વેલિડિટી 10 દિવસની રહેશે.
151 રૂપિયાનો પ્લાન
BSNLના 151 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને 40GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્રીપેડ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે.
251 રૂપિયાનો પ્લાન
BSNLના 251 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને 70GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્રીપેડ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે.
BSNLએ આ મહિને 3 નવા પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યા હતા
BSNLએ તાજેતરમાં 3 નવા પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યા હતા. આ પોસ્ટપેડ પ્લાનની કિંમત 199, 798 અને 999 નક્કી કરવામાં આવી છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ અને ડેટાની સાથે ઘણી સુવિધાઓ મળશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.