તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • BSF Sarkari Naukri | BSF ASI, Constable And More Recruitment 2021: 220 Vacancies For ASI, Constable And More Posts, Border Security Force Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:BSFએ અસિસ્ટન્ટ એરક્રાફ્ટ મિકેનિક સહિત 110 પદો પર ભરતી જાહેર કરી, 26 જુલાઈ સુધી અરજી કરી શકાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિલેક્ટ થયેલા ઉમેદવારને દર મહિને 21,700 રૂપિયાથી લઈને 1,12,400 રૂપિયા સુધીની સેલરી મળશે
  • 12 પાસ અને જનરલ નર્સિંગ પ્રોગ્રામ કરેલો હોય તેવા ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે

BSF (બોર્ડ સિક્યોરિટી ફોર્સ)એ અસિસ્ટન્ટ એરક્રાફ્ટ મિકેનિક, અસિસ્ટન્ટ રેડિયો મિકેનિક, કોન્સ્ટેબલ સહિતના વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરી છે. આ રિક્રુટમેન્ટ ડ્રાઈવનાં માધ્યમથી કુલ 220 પદો પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર નોટિફિકેશન જાહેર થયાના 30 દિવસની અંદર અર્થાત 26 જુલાઈ સુધી અરજી કરી શકે છે.

પદોની સંખ્યા: 110

પદસંખ્યા
SI (સ્ટાફ નર્સ)37
ASI ઓપરેશન થિયેટર ટેક્નિશિયન (ગ્રુપ C પોસ્ટ)1
ASI લેબોરેટરી ટેક્નિશિયન (ગ્રુપ C પોસ્ટ)28
CT (વૉર્ડ બોય/વૉર્ડ ગર્લ/ઉપચારિકા) (ગ્રુપ C પોસ્ટ)9
HC (વેટરિનરી) ગ્રુપ C પોસ્ટ20

કોન્સ્ટેબલ (કેનેલમેન) ગ્રુપ C પોસ્ટ

15

મહત્ત્વની તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ: 26, જુલાઈ 2021

યોગ્યતા
અરજી કરનારા ઉમેદવારે 10+2 અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ સિવાય જનરલ નર્સિગ પ્રોગ્રામમાં ડિપ્લોમા અથવા ડિગ્રી સાથે જનરલ કોર્સ અને મિડવાઈફ તરીકે રજિસ્ટર્ડ હોવો જોઈએ. વધારે માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા
આ પદો માટે 18થી 30 વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે. પદાનુસાર વય મર્યાદા જાણવા માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

સેલરી
આ પદો માટે સિલેક્ટ થયેલા ઉમેદવારને દર મહિને 21,700 રૂપિયાથી લઈને 1,12,400 રૂપિયા સુધીની સેલરી આપવામાં આવશે.

આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ bsf.gov.inનાં માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.