• Gujarati News
  • Utility
  • Broadcast Engineering Consultants India Ltd. Has 86 Posts In Latpost, The Perfect Way To Apply Here.

સરકારી નોકરી:બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડે 86 જગ્યા માટે ભરતી બહાર પાડી, જાણો અહીં અપ્લાય કરવાની સંપૂર્ણ રીત

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ (BECIL)એ ડેટા એન્ટ્રી ઓપરેટરની 86 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ઉમેદવારો આ ભરતી માટે 22 મે સુધી અરજી શકે છે. અરજી ઓફિશિયલ વેબસાઈટ www.becil.com પર જઈને કરવી.

પોસ્ટ્સની સંખ્યાઃ 86
લાયકાત
કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન
ટાઈપિંગ નોલેજ
અરજી ફી

SC/ST અને EWS/PH ઉમેદવારો માટે અરજી ફી રૂ 450 છે. જ્યારે સામાન્ય, OBC, ભૂતપૂર્વ સૈનિકો અને મહિલાઓ માટે અરજી ફી 750 રૂપિયા છે.

આ રીતે અરજી કરવી

  • ઉમેદવારોએ બેસિલની વેબસાઈટ www.becil.com પર ક્લિક કરવું.
  • હવે હોમપેજ પર 'કરિયર' સેક્શન પર ક્લિક કરો.
  • તેના પછી રજિસ્ટ્રેશન ફોર્મ પર ક્લિક કરો.
  • જરૂરી ડિટેલ ભરી અને તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • ઉમેદવારોએ અરજી ફીની ચૂકવણી કરવી અને અરજી પત્ર જમા કરાવવો.
  • સ્કેન કરવામાં આવેલા ડોક્યુમેન્ટને ઉમેદવારોએ છેલ્લા પેજ પર આપવામાં આવેલી જાણકારી આઈજી અને ઈમેલ કરવાનું રહેશે.
અન્ય સમાચારો પણ છે...