તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Bharat Electronics Limited Issues Notification For Recruitment Of 125 Posts, Candidates Can Apply Till November 25

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડે 125 પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન જારી કર્યું, ઉમેદવારો 25 નવેમ્બર સુધી અરજી કરી શકે છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડે ટ્રેઈની એન્જિનિયર, પ્રોજેક્ટ અધિકારીની 125 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જારી કર્યું છે. આ પદો માટે અપ્લાય કરવા માગતા ઉમેદવારો ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડની સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

લાયકાત

BE/BTEC/MCA/MSW.વધુ જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ https://www.bel-india.in/ પર વિઝિટ કરો.

પોસ્ટ્સની સંખ્યા - 125 પોસ્ટ

પોસ્ટસંખ્યા
ટ્રેઈની એન્જિનિયર - I (ઈલેક્ટ્રોનિક્સ)15
ટ્રેઈની એન્જિનિયર - I (મિકેનિકલ)18
ટ્રેઈની અધિકારી - I (નાણાં)02
ટ્રેઈની એન્જિનિયર -II60
પ્રોજેક્ટ એન્જિનિયર - I (ઈલેક્ટ્રોનિક્સ)25
પ્રોજેક્ટ એન્જિનિયર - I - (સિવિલ)02
પ્રોજેક્ટ એન્જિનિયર - I (ઈલેક્ટ્રિકલ)02
પ્રોજેક્ટ અધિકારી - I (માનવ સંસાધન)01

અરજી કરવાની છેલ્લી તારીખ: 25-11-2020

વય મર્યાદા
ઉંમર 25 - 28 વર્ષની અંદર હોવી જોઈએ. વયમર્યાદા સંબંધિત અન્ય માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

સિલેક્શન પ્રોસેસ
આ પદ માટે ઉમેદવારોની પસંદગી સિલેક્શન નંબર, કાર્ય અનુભવ અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

સેલરી
​​​​​​​25,000 - 50,000 રૂપિયા

આ રીતે અરજી કરવીઃ ઈચ્છુક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે તેના માટે નીચે આપવામાં આવેલી અરજી લિંક પર ક્લિક કરો, કૃપા કરીને અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન જરૂરથી ચેક કરો.

અરજી ફી
આ પદો પર અરજી માટે કોઈ અરજી ફી નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો