પોતાના કામ માટે જુનૂન હોવુ અને સમયસર કરવું સારી આદત છે. પરંતુ જ્યારે આ કામ તમારા પર હાવી થવા લાગે તો તેને વર્કોહોલિઝ્મ કહેવાય છે. એટલે કે સતત લાંબા સમય સુધી કામ કરતા રહેવું. આવા લોકોને વર્કોહોલિક કહેવામાં આવે છે. આવા લોકો તેમના દિવસનો મોટાભાગનો સમય સમજી વિચારીને પસાર કરે છે અને વર્કોહોલિક સિન્ડ્રોમનો ભોગ બની જાય છે.
તમને ઘણી વખત દિવસ રાત એક કરીને ‘વર્કોહોલિક’ની જેમ કામ કરવાની સલાહ મળી હશે. રિસર્ચના અનુસાર, વર્કોહોલિક બનવું સારી બાબત નથી. લાઈફમાં માત્ર કામ અને કામ કરવાથી મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે થાક લાગે છે. તેનો અર્થ એ પણ નથી કે તમે તમારા કામ પ્રત્યે બેજવાબદાર બનો, પરંતુ વર્ક અને લાઈફ બંનેનું બેલેન્સ રાખવું જરૂરી છે.
હેલ્થ લાઈનના એક રિપોર્ટના અનુસાર જાણો શું હોય છે વર્કહોલિક અને તે કેવી રીતે તમારી લાઈફને અસર કરે છે...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.