તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • BECIL Announces Recruitment For 162 Different Posts Including Staff Nurses, Apply Online Till 22nd August

સરકારી નોકરી:BECILએ સ્ટાફ નર્સ સહિત અલગ-અલગ 162 જગ્યા પર ભરતી જાહેર કરી, 22 ઓગસ્ટ સુધી ઓનલાઈન અપ્લાય કરો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા ઉમેદવારની ઉંમર 50 વર્ષથી વધારે ના હોવી જોઈએ
  • કેન્ડિડેટ્સ પાસે B.Tech, M.Sc, B.Sc, BCA, MBA, MD ડિગ્રી હોવી જોઈએ

બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ (BECIL)એ સ્ટાફ નર્સ, અટેન્ડન્ટ સહિત અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ વેબસાઈટ becil.com પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. અપ્લાય પ્રોસેસ 22 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 162 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

જગ્યાની સંખ્યા:162

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે B.Tech, M.Sc, B.Sc, BCA, MBA, MD ડિગ્રી હોવી જોઈએ. ડિપ્લોમા હોલ્ડર પણ અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

ઉંમર
અરજી કરનારા ઉમેદવારની ઉંમર 50 વર્ષથી વધારે ના હોવી જોઈએ. જો કે, રિઝર્વ કેટેગરીને નિયમ પ્રમાણે છૂટ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 4 ઓગસ્ટ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 22 ઓગસ્ટ

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન નક્કી કરેલા સિલેક્શન ક્રાઈટેરિયાને આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી
જનરલ/OBC-750 રૂપિયા
SC/ST/એક્સ-સર્વિસમેન-450 રૂપિયા

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 22 ઓગસ્ટ સુધી ઓફિશિયલ વેબસાઈટ becil.com પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: