તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • BARC Research Associate Recruitment 2021: 31 Vacancies For Research Associate Posts, Bhabha Atomic Research Centre Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:ભાભા ઍટૉમિક રિસર્ચ સેન્ટર રિસર્ચ એસોસિયેટની 31 જગ્યા પર ભરતી કરશે, 10 મેના રોજ એપ્લિકેશન પ્રોસેસ પૂરી થઇ જશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ જગ્યા માટે અપ્લાય કરનારા કેન્ડિડેટ્સ પાસે સંબંધિત વિષયમાં PhD ડિગ્રી હોવી જોઈએ
  • કેન્ડિડેટ્સનું સિલેક્શન સ્ક્રીનિંગ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે

ભાભા ઍટૉમિક રિસર્ચ સેન્ટર (BARC)માં રિસર્ચ એસોસિયેટની 31 જગ્યા પર ભરતી માટે એપ્લિકેશન પ્રોસેસ કાલે એટલે કે 10 મેના રોજ પૂરી થશે. જે કેન્ડિડેટ્સે હજુ સુધી આ જગ્યા માટે અપ્લાય ના કર્યું હોય, તેઓ છેલ્લી તારીખ પહેલાં ઓનલાઈન અરજી કરી શકે છે. ભરતી સાથે જોડાયેલી વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

જગ્યાની સંખ્યા: 31

લાયકાત
આ જગ્યા માટે અપ્લાય કરનારા કેન્ડિડેટ્સ પાસે સંબંધિત વિષયમાં PhD ડિગ્રી હોવી જોઈએ.

સિલેક્શન પ્રોસેસ
રિસર્ચ એસોસિયેટની જગ્યા માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન સ્ક્રીનિંગ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂમાં પ્રદર્શનને આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો:
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સે એપ્લિકેશન ફોર્મ ભરી આ એડ્રેસ પર મોકલવું:

Deputy Establishment Officer, Recruitment-V, Central Complex, BARC, Trombay, Mumbai–400085